ચર્ચા
1) બેલ્જિયમના વડા પ્રધાન બાર્ટ ડી વેવરની ભારત મુલાકાત વિશે નીચેનાં વિધાનો તપાસો.
1. આ મુલાકાત દરમિયાન ‘ઇન્ડો-બેલ્જિયમ ઇન્વેસ્ટમેન્ટ કોરિડોર' સ્થાપવાનો નિર્ણય લેવાયો.
2. ભારત અને બેલ્જિયમે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના અસ્થાયી સભ્યપદ માટે એકબીજાને સમર્થન જાહેર કર્યું છે.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)