ઓક્ટોબર 2026
59) પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના (PMMSY) અંગે નીચેનાં વિધાનો ચકાસો.
1. આ યોજના 2020માં શરૂ કરવામાં આવી હતી અને 10 સપ્ટેમ્બર, 2026ના રોજ તેણે 6 વર્ષ પૂર્ણ કર્યાં છે.
2. આ યોજના માત્ર સેન્ટ્રલ સેક્ટર સ્કીમ (CSS) તરીકે જ કાર્યરત છે, તેમાં કેન્દ્ર પ્રાયોજિત (Centrally Sponsored) ઘટક નથી.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચાં છે ?
60) 26મી શાંઘાઈ કૉ-ઑપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) સમિટ બાબતે નીચેનાં વિધાનો ચકાસો.
1. આ સમિટનું આયોજન કિર્ગીસ્તાનના બિશ્તેકમાં કરવામાં આવ્યું હતું.
2. ભારતની આગેવાનીમાં SCO ચાર્ટરમાં અંગ્રેજી ભાષાને સત્તાવાર અને કાર્યકારી ભાષા તરીકે માન્યતા મળી છે.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?
63) એશિયન ગેમ્સ 2026માં સુશ્રી લોવલીના બોર્ગોહેને ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે કઈ રમત સાથે સંકાયેલ છે ?
70) 6G ઇનિશિયેટિવ કોલ ટુ એક્શન ફોર 6G લીડરશિપ એન્ડ સિક્યોરિટી અંગે નીચેનાં વિધાનો ચકાસો.
1. ભારત 26મા સભ્યદેશ તરીકે આ વૈશ્વિક પહેલમાં જોડાયો છે.
2. આ પહેલનું નેતૃત્વ USAના નેશનલ ટેલિકોમ્યુનિકેશન્સ એન્ડ ઇન્ફર્મેશન એડમિનિસ્ટ્રેશન (NTIA) દ્વારા કરવામાં આવે છે.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચાં છે ?
74) રાષ્ટ્રીય વન શહીદ દિવસ (National Forest Martyrs Day) વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો.
1. તે દર વર્ષે 11 સપ્ટેમ્બરના રોજ ઊજવવામાં આવે છે.
2. આ દિવસ 1730માં રાજસ્થાનમાં ખેજરીનાં વૃક્ષોને બચાવવા માટે અમૃતા દેવી બિશ્નોઈના નેતૃત્વમાં 363 લોકોના બલિદાનની યાદમાં ઊજવાય છે.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચાં છે ?
75) નેશનલ મૉર્ચ્યુઅરી સ્ટાન્ડર્ડ્સ 2026 (રાષ્ટ્રીય શબઘર ધોરણો) વિશેનાં વિધાનો પર વિચાર કરો.
1. આ માર્ગદર્શિકા ‘ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ્સ એક્ટ, 2010'ને અનુરૂપ તૈયાર કરવામાં આવી છે.
2. શબઘરમાં કોલ્ડ સ્ટોરેજનું તાપમાન 0°થી 4° સેલ્સિયસ વચ્ચે જાળવવું ફરજિયાત છે.
3. વાર્ષિક 100 કેસ સુધી 2 ડોક્ટર, 2 ટેક્નિશિયન અને 2 આસિસ્ટન્ટની નિમણૂક જરૂરી છે.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન ખોટું/ખોટાં છે ?
76) NSO દ્વારા જાહેર 'બિન-સંસ્થાપિત ક્ષેત્ર'ના રિપોર્ટ (ASUSE 2025) અંગે નીચેનાં વિધાનો ચકાસો.
1. આ રિપોર્ટમાં મુખ્યત્વે ઉત્પાદન, વ્યાપાર અને અન્ય સેવાઓને આવરી લેવામાં આવી છે (કૃષિ સિવાય).
2. મહિલાઓના નેતૃત્વવાળા એકમોમાં ગુજરાત અને મહારાષ્ટ્ર ટોચ પર છે.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?
79) ‘ખેતીની જમીનના ટુકડા પડતા અટકાવવા અને એકત્રીકરણ કરવા બાબત (સુધારા) વિધેયક, 2026' વિશે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો.
1. હવેથી સમગ્ર રાજ્યના ગ્રામીણ વિસ્તારો માટે માનક વિસ્તાર (સ્ટાન્ડર્ડ એરિયા) 10 ગુંઠા (1012 ચો.મી.) નક્કી કરાયો છે.
2. મહાનગરપાલિકા અને નગરપાલિકા જેવા શહેરી વિસ્તારોને ટુકડા ધારામાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવી છે.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?
83) "ખગંતક-243" ના નિર્માણ બાબતે નીચેનાં વિધાનો તપાસો.
1. તેનું નિર્માણ સરકારી કંપની ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) દ્વારા કરવામાં આવ્યું છે.
2. તેના નિર્માણમાં સ્વદેશી ખાનગી સંરક્ષણ કંપની JSR ડાયનેમિક્સનો પણ સંયુક્ત ફાળો છે.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચાં છે ?
85) ભારતમાં સૌપ્રથમ 'ફાર્મ-લેવલ સોઇલ કાર્બન પેમેન્ટ' સંદર્ભે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો.
1. આ પેમેન્ટ ‘ગ્રો ઇન્ડિગો' કંપનીના 'આદિ' પ્રોગ્રામ હેઠળ પંજાબ અને હરિયાણાના ખેડૂતોને ચૂકવવામાં આવ્યું છે.
2. આ પ્રોગ્રામની કાર્બન ક્રેડિટ્સ 'Verra VM0042' મેથડોલોજી હેઠળ પ્રમાણિત કરવામાં આવી છે.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?
86) PM વિશ્વકર્મા યોજના (PM Vishwakarma Scheme) વિશે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો.
1. આ યોજનાનો ઉદ્દેશ્ય 18 ઓળખાયેલ વ્યવસાયોમાં રોકાયેલા પરંપરાગત કારીગરોને મદદ કરવાનો છે.
2. આ કેન્દ્ર પ્રાયોજિત (Centrally Sponsored) યોજના છે જેમાં રાજ્યો પણ ફાળો આપે છે.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચાં છે ?
87) US ઓપન 2026 (US Open 2026) અંગે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો.
1. જર્મનીના એલેક્ઝાન્ડર ઝવેરેવે મેન્સ સિંગલ્સનું ટાઇટલ જીત્યું છે.
2. કઝાકિસ્તાનની એલેના રાયબાકીનાએ વુમેન્સ સિંગલ્સનું ટાઇટલ જીત્યું છે.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચાં છે ?
90) ચર્ચામાં રહેલ 20મા હ્યુન્ડાઈ આર્ચરી વર્લ્ડ કપ ફાઇનલ વિશે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો.
1. ધીરજ બોમ્માદેવરા મેન્સ ઇન્ડિવિઝયુઅલ ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય પુરુષ બન્યા છે.
2. આ સ્પર્ધા વર્લ્ડ આર્ચરી દ્વારા સાલ્ટિલો, મેક્સિકો ખાતે આયોજિત કરવામાં આવી હતી.
3. ધીરજ બોમ્માદેવરા ડોલા બેનર્જી પછી વ્યક્તિગત વર્લ્ડ કપ ફાઇનલ ટાઇટલ જીતનાર બીજા ભારતીય તીરંદાજ બન્યા છે.
ઉપરોક્ત પૈકી કયાં વિધાનો સાચાં છે ?
94) 9મા ઇન્ડિયા ઇન્ટરનેશનલ વોટર વીક (IIWW) 2026 વિશે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો.
1. તેની થીમ "Climate Resilient Water Management" રાખવામાં આવી હતી.
2. તેમાં નેધરલેન્ડ અને જર્મની ભાગીદાર દેશો (Partner countries) હતા..
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચાં છે ?
Comments (0)