ચર્ચા
1) 6g ઇનિશિયેટિવ કોલ ટુ એક્શન ફોર 6g લીડરશિપ એન્ડ સિક્યોરિટી અંગે નીચેનાં વિધાનો ચકાસો.
1. ભારત 26મા સભ્યદેશ તરીકે આ વૈશ્વિક પહેલમાં જોડાયો છે.
2. આ પહેલનું નેતૃત્વ USAના નેશનલ ટેલિકોમ્યુનિકેશન્સ એન્ડ ઇન્ફર્મેશન એડમિનિસ્ટ્રેશન (NTIA) દ્વારા કરવામાં આવે છે.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચાં છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)