ઓક્ટોબર 2026

101) તાજેતરમાં કયા દેશમાં 20મી એશિયન ગેમ્સનું આયોજન થયું હતું ?

Answer Is: (B) જાપાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

102) ઇસરોના પ્રોજેક્ટ નેત્રા (Project NETRA) અંગે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો.

1. આસામના ગુવાહાટી નજીક ISTRAC એડવાન્સ્ડ રડાર રિસર્ચ ફેસિલિટીનો શિલાન્યાસ કરવામાં આવ્યો.
2. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય સ્પેસ સિચ્યુએશનલ અવેરનેસ (SSA) ક્ષમતાઓ વિકસાવવાનો અને નાના અવકાશી પદાર્થોને ટ્રેક કરવાનો છે.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચાં છે ?

Answer Is: (C) 1 અને 2 બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

105) ‘વિશ્વ ડિસ્લેક્સિયા દિવસ’ તરીકે કયો દિવસ ઉજવાય છે ?

Answer Is: (C) 8 ઓક્ટોબર

Explanation:

No answer description available for this question. Let us discuss.

108) નવી શોધાયેલ જંગલી બિલાડીની પ્રજાતિ લિયોપાર્ડ્સ ટિલકાયો (Leopardus tilcayo) અંગે નીચેના વિધાનો ચકાસો.

1. આ પ્રજાતિ બોલિવિયાના યુંગાસ ક્લાઉડ ફોરેસ્ટમાંથી મળી આવી છે.
2. 100 કરતાં વધુ વર્ષોમાં ઔપચારિક રીતે વર્ણવેલ આ પ્રથમ નવી જીવંત બિલાડીની પ્રજાતિ છે.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચાં છે ?

Answer Is: (C) 1 અને 2 બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

109) કયા ભારતીય ડીપ-ટેક સ્ટાર્ટઅપે સેટેલાઇટ વચ્ચે લેસર કોમ્યુનિકેશન માટે ભારતનું પ્રથમ સ્વદેશી ઓપ્ટિકલ ઇન્ટર-સેટેલાઇટ લિંક (OISL) ટર્મિનલ વિકસાવવાની જાહેરાત કરી છે ?

Answer Is: (C) એસ્ટ્રોગેટ લેબ્સ (Astrogate Labs)

Explanation:

No answer description available for this question. Let us discuss.

110) રાષ્ટ્રીય પોષણ સપ્તાહ અને માહ અંગે નીચેના વિધાનો તપાસો.

1. રાષ્ટ્રીય પોષણ સપ્તાહ દર વર્ષે 1થી 7 સપ્ટેમ્બર દરમિયાન ફૂડ એન્ડ ન્યૂટ્રિશન બોર્ડ દ્વારા ઊજવવામાં આવે છે.
2. 9મા રાષ્ટ્રીય પોષણ માહ (વર્ષ 2026)ની થીમ 'હમારી આંગણવાડી હમારી જિમ્મેદારી' રાખવામાં આવી છે.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચાં છે ?

Answer Is: (C) 1 અને 2 બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

112) ‘ભારતીય વાયુસેના દિન’ તરીકે કયો દિવસ ઉજવાય છે ?

Answer Is: (C) 8 ઓક્ટોબર

Explanation:

No answer description available for this question. Let us discuss.

113) રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કોણ કરે છે ?

Answer Is: (C) રાજ્યના રાજ્યપાલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

114) 19મો ચાઇના માસ્ટર્સ 2026માં મેન્સ ડબલ્સનું ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય જોડી કઈ બની છે ?

Answer Is: (A) સાત્વિકસાઇરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી

Explanation:

No answer description available for this question. Let us discuss.

115) વર્ષ 2026-27 માટે ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એન્ડ ડિજિટલ એસોસિયેશન (NBDA)ના પ્રમુખ તરીકે કોની પુનઃવરણી કરવામાં આવી છે ?

Answer Is: (C) રજત શર્મા

Explanation:

No answer description available for this question. Let us discuss.

116) તાજેતરમાં ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO) કમિટી ઓન ફોરેસ્ટ્રી (COFO 28)નું 28મું સત્ર ક્યાં યોજાયું હતું ?

Answer Is: (A) રોમ, ઈટાલી

Explanation:

No answer description available for this question. Let us discuss.

117) હૈદરાબાદ લિબરેશન ડે (Hyderabad Liberation Day) બાબતે નીચેનાં વિધાનો ચકાસો.

1. આ દિવસ 17 સપ્ટેમ્બર, 1948ના રોજ ભારતમાં હૈદરાબાદના જોડાણની યાદમાં ઊજવાય છે.
2. હૈદરાબાદને ભારતમાં ભેળવવા માટે 'ઓપરેશન પોલો' હાથ ધરવામાં આવ્યું હતું.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચાં છે ?

Answer Is: (C) 1 અને 2 બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

118) ભારત સરકાર દ્વારા 37 વર્ષ જૂના ડિજિટલ કોમ્યુનિકેશન્સ કમિશન (DCC)ને વિસર્જિત કરવા અંગે નીચેનાં વિધાનો ચકાસો.

1. તે સંચાર મંત્રાલયના ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DOT) હેઠળની સંસ્થા હતી.,
2. તેની સ્થાપના 1989માં ટેલિકોમ કમિશન તરીકે થઈ હતી.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચાં છે ?

Answer Is: (C) 1 અને 2 બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

119) તાજેતરમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમના નવા કેપ્ટન (વાઇટ બોલ કેપ્ટન) તરીકે કોને નિયુક્ત કર્યા છે ?

Answer Is: (C) સ્મૃતિ મંધાના

Explanation:

No answer description available for this question. Let us discuss.

120) 20મી એશિયન ગેમ્સ અથવા એશિયન ગેમ્સ 2026માં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા છે ?

Answer Is: (D) 21 ગોલ્ડ, 27 સિલ્વર, 37 બ્રોન્ઝ સહિત 85 મેડલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

121) આર્ટેમિસ એકૉર્ડ્સ (Artemis Accords) સંદર્ભે નીચેનાં વિધાનો ચકાસો.

1. તુર્કિયે આ કરાર પર હસ્તાક્ષર કરનાર 71મો સભ્યદેશ બન્યો છે.
2. ભારત વર્ષ 2023માં આ કરારનો 27મો સભ્યદેશ બન્યો હતો.
3. આ કરાર કાયદાકીય રીતે બંધનકર્તા (Binding) નિયમોનો સમૂહ છે.
ઉપરોક્ત પૈકી કયું/ક્યાં વિધાન ખોટું/ખોટાં છે ?

Answer Is: (C) 2

Explanation:

No answer description available for this question. Let us discuss.

122) 20મી એશિયન ગેમ્સમાં 85 મેડલ સાથે મેડલ ટેબલમાં ભારત કયા ક્રમે છે ?

Answer Is: (A) ચોથા

Explanation:

No answer description available for this question. Let us discuss.

123) ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 અને તેમાં થયેલી જાહેરાતો સંદર્ભે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો.

1. RBI દ્વારા ભારત કનેક્ટ પ્લેટફોર્મ પર 5 નવી કરન્સી સાથે 'મલ્ટિ-કરન્સી ફોરેક્સ એક્સચેન્જ સર્વિસિઝ' લોન્ચ કરવામાં આવી.
2. મહારાષ્ટ્ર બ્લોકચેઇન આધારિત જમીનના ટોકનાઇઝેશન માટે 'ડેલ્ટા (DELTA) એક્ટ' રજૂ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?

Answer Is: (C) 1 અને 2 બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

124) એશિયન ગેમ્સ 2026 અથવા 20મી એશિયન ગેમ્સમાં મેડલ વિજેતા પ્રથમ ચાર દેશોનો સાચો ક્રમ કયો છે ?

Answer Is: (B) ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, ભારત

Explanation:

No answer description available for this question. Let us discuss.

125) 40મા ગ્લોબલ ફાઇનાન્સિયલ સેન્ટર્સ ઇન્ડેક્સ (GFCI 40) બાબતે નીચેનાં વિધાનો ચકાસો.

1. આ ઇન્ડેક્સમાં મુંબઈ (ભારત) પ્રથમ ક્રમે રહ્યું છે.
2. ભારતના GIFT City એ 9 સ્થાનની છલાંગ લગાવીને આ ઇન્ડેક્સમાં 37મો ક્રમ પ્રાપ્ત કર્યો છે..
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચાં છે ?

Answer Is: (B) માત્ર 2

Explanation:

No answer description available for this question. Let us discuss.

126) વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉઝબેકિસ્તાનની મુલાકાત સંદર્ભે નીચેનાં વિધાનો ચકાસો.

1. ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ દ્વારા વડા પ્રધાનને સર્વોચ્ચ સન્માન ‘ઓલિય દરજાલી દોસ્તલિક' એનાયત કરવામાં આવ્યું.
2. ભારતે ઉઝબેકિસ્તાનના સુકાઈ રહેલા અરલ સાગર ક્ષેત્ર માટે 1 મિલિયન US ડોલરની આર્થિક સહાય જાહેર કરી છે.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?

Answer Is: (C) 1 અને 2 બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

127) 73મી મિસ વર્લ્ડ 2026 સ્પર્ધા સંદર્ભે નીચેના વિધાનો ધ્યાનમાં લો.

1. તેનું આયોજન ન્હા ત્રાંગ, વિયેતનામ ખાતે કરવામાં આવ્યું હતું.
2. ડોમિનિકન રિપબ્લિકની જોહીરરી મોલાએ મિસ વર્લ્ડ 2026નો તાજ જીત્યો છે.
3. ભારતની નિકિતા પોરવાલે ટોપ 40માં સ્થાન મેળવ્યું હતું.
ઉપરોક્ત પૈકી કયાં વિધાનો સાચાં છે ?

Answer Is: (D) 1, 2 અને 3 તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

128) ગોલ્લાલા ગુડી મંદિર અંગે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો.

1. આ મંદિર તેલંગાણા રાજ્યમાં આવેલું છે જેને રાષ્ટ્રીય મહત્ત્વનું સ્મારક જાહેર કરવામાં આવ્યું છે.
2. આ મંદિર કાકતિય શૈલીનું 13મી સદીનું પ્રાચીન મંદિર છે.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?

Answer Is: (C) 1 અને 2 બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

130) ગ્રાહક બાબતોના મંત્રાલય દ્વારા સુધારેલા કન્ઝ્યુમર પ્રોટેક્શન (ઈ-કોમર્સ) રૂલ્સ, 2026 ક્યારથી અમલમાં આવશે ?

Answer Is: (C) 1 જાન્યુઆરી, 2027

Explanation:

No answer description available for this question. Let us discuss.

131) પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના (PM-KMY) અંગે નીચેનાં વિધાનો ચકાસો.

1. આ યોજના હેઠળ ખેડૂતને 60 વર્ષની ઉંમર પછી દર મહિને ન્યૂનતમ ₹ 3,000નું પેન્શન આપવામાં આવે છે.
2. આ યોજનાનો લાભ માત્ર 2 હેક્ટર સુધીની ખેતીલાયક જમીન ધરાવતા નાના અને સીમાંત ખેડૂતોને જ મળે છે.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચાં છે ?

Answer Is: (C) 1 અને 2 બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

132) ‘એશિયન ગેમ્સ’ વિશે નીચેના પૈકી કયા વિધાન સાચાં છે ?

1. એશિયન ગેમ્સને ‘એશિયાડ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
2. તેનો પ્રારંભ વર્ષ 1951થી થયો હતો.
3. 1951માં સૌપ્રથમ ભારતના નવી દિલ્હી ખાતે એશિયન ગેમ્સનું આયોજન થયું હતું.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.

Answer Is: (D) 1, 2 અને 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

133) નોમેડિક એલિફન્ટ 2026' (Nomadic Elephant 2026) કવાયત અંગે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો.

1. આ ભારત અને મોંગોલિયા વચ્ચેની સંયુક્ત સૈન્ય કવાયત છે.
2. તેની 18મી આવૃત્તિ ઉત્તરાખંડના પિથોરાગઢ ખાતે યોજાઈ હતી.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચાં છે ?

Answer Is: (C) 1 અને 2 બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

134) ‘તેન્સિંગ નોર્ગે નેશનલ એડવેન્ચર ઍવૉર્ડ્સ' વિશે નીચેનામાંથી કયું વિધાન અયોગ્ય છે ?

Answer Is: (D) આ પુરસ્કાર દર વર્ષે કુલ 5 (પાંચ) શ્રેણીઓમાં એનાયત થાય છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

136) 23 સપ્ટેમ્બર, 2026ના રોજ ઊજવાયેલા 11મા આયુર્વેદ દિવસ (Ayurveda Day)ની થીમ શું હતી ?

Answer Is: (B) Ayurveda for a Healthy Future

Explanation:

No answer description available for this question. Let us discuss.

137) નવા રોકેટ ફ્યુઅલ 'BAM-H24' અંગે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો.

1. તે ન્યૂ જનરેશનનું સોલિડ રોકેટ પ્રોપેલન્ટ ફ્યુઅલ છે.
2. તેમાં મુખ્યત્વે બોરોન, હાઇડ્રોજન અને નાઇટ્રોજન તત્ત્વો રહેલાં છે.
3. આ ફ્યુઅલ યુનિવર્સિટી ઓફ હૈદરાબાદ અને DRDO દ્વારા વિકસાવવામાં આવ્યું છે.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન સાચું/સાચાં છે ?

Answer Is: (D) 1, 2 અને 3 તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

138) કોલંબો સિક્યોરિટી કોન્ફ્લેવ (CSC)ની ત્રિ-દિવસીય 'ટેબલ ટોપ કવાયત' ક્યાં યોજાઈ હતી ?

Answer Is: (C) વિશાખાપટ્ટનમ્, આંધ્ર પ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

140) ઇન્ટરનેશનલ કો-ઓપરેટિવ એલાયન્સ (ICA)ના ગ્લોબલ બોર્ડમાં 2026-2030ના સમયગાળા માટે એટ-લાર્જ ડિરેક્ટર તરીકે કોની પસંદગી કરવામાં આવી છે ?

Answer Is: (A) દિલીપ સંઘાણી

Explanation:

No answer description available for this question. Let us discuss.

142) તાજેતરમાં 5મું કૌટિલ્ય આર્થિક સંમેલન 2026 ક્યાં યોજાયું હતું?

Answer Is: (A) નવી દિલ્હી

Explanation:

No answer description available for this question. Let us discuss.

143) તાજેતરમાં સમાચારમાં રહેલ ‘વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ’ સંદર્ભે નીચેના નિવેદન પર વિચાર કરી સાચો વિકલ્પ પસંદ કરો ?

1. દુબઈથી તેલ અવીવ જતી ફ્લાયદુબઈની ફ્લાઇટમાં મોટી દુર્ઘટના ટાળનારા ભારતીય મૂળના પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરને ઓક્ટોબર, 2026માં ગુજરાત સરકારે ‘વિશિષ્ટ ગુજરાત ગૌરવ પુરસ્કાર’થી સન્માનિત કરવાની જાહેરાત કરી હતી.
2. ગુજરાત ગરિમા એવોર્ડ વર્ષ 2009માં ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો.
3. આ પુરસ્કાર હેઠળ રૂ.25 લાખ રોકડ અને સન્માનપત્ર આપવામાં આવે છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.

Answer Is: (A) માત્ર 1 અને 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

144) તાજેતરમાં કેટલામી એશિયન ગેમ્સનું આયોજન થયું હતું ?

Answer Is: (D) 20મી

Explanation:

No answer description available for this question. Let us discuss.

145) ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં સંઘ, રાજ્ય અને સંયુક્ત જાહેર સેવા આયોગની રચના અંગે જોગવાઈ કરવામાં આવી છે ?

Answer Is: (B) અનુચ્છેદ-315

Explanation:

No answer description available for this question. Let us discuss.

146) તાજેતરમાં કયા રાજ્યએ તેના ભદોહી જિલ્લાનું નામ બદલીને ‘સંત રવિદાસ નગર ભદોહી’ રાખ્યું છે ?

Answer Is: (A) ઉત્તરપ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

147) ‘વિશ્વ ટપાલ દિન’ તરીકે કયો દિવસ ઉજવાય છે ?

Answer Is: (C) 9 ઓક્ટોબર

Explanation:

No answer description available for this question. Let us discuss.

149) ભારતમાં ‘રાષ્ટ્રીય ટપાલ દિવસ’ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે ?

Answer Is: (C) 10 ઓક્ટોબર

Explanation:

No answer description available for this question. Let us discuss.

150) ઇસરો (ISRO)ના EOS-05 મિશન વિશે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો.

1. તે જીયોસીન્ક્રોનસ ભ્રમણકક્ષામાંથી ઇમેજિંગ કરનારો ભારતનો પ્રથમ સેટેલાઇટ છે.
2. તેને GSLV-F16 રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?

Answer Is: (A) માત્ર 1

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up