ચર્ચા
1) ઇસરોના પ્રોજેક્ટ નેત્રા (project netra) અંગે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો.
1. આસામના ગુવાહાટી નજીક ISTRAC એડવાન્સ્ડ રડાર રિસર્ચ ફેસિલિટીનો શિલાન્યાસ કરવામાં આવ્યો.
2. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય સ્પેસ સિચ્યુએશનલ અવેરનેસ (SSA) ક્ષમતાઓ વિકસાવવાનો અને નાના અવકાશી પદાર્થોને ટ્રેક કરવાનો છે.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચાં છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)