ચર્ચા
1) નવા રોકેટ ફ્યુઅલ 'bam-h24' અંગે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો.
1. તે ન્યૂ જનરેશનનું સોલિડ રોકેટ પ્રોપેલન્ટ ફ્યુઅલ છે.
2. તેમાં મુખ્યત્વે બોરોન, હાઇડ્રોજન અને નાઇટ્રોજન તત્ત્વો રહેલાં છે.
3. આ ફ્યુઅલ યુનિવર્સિટી ઓફ હૈદરાબાદ અને DRDO દ્વારા વિકસાવવામાં આવ્યું છે.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન સાચું/સાચાં છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)