ચર્ચા
1) હૈદરાબાદ લિબરેશન ડે (hyderabad liberation day) બાબતે નીચેનાં વિધાનો ચકાસો.
1. આ દિવસ 17 સપ્ટેમ્બર, 1948ના રોજ ભારતમાં હૈદરાબાદના જોડાણની યાદમાં ઊજવાય છે.
2. હૈદરાબાદને ભારતમાં ભેળવવા માટે 'ઓપરેશન પોલો' હાથ ધરવામાં આવ્યું હતું.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચાં છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)