ચર્ચા
1) ગોલ્લાલા ગુડી મંદિર અંગે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો.
1. આ મંદિર તેલંગાણા રાજ્યમાં આવેલું છે જેને રાષ્ટ્રીય મહત્ત્વનું સ્મારક જાહેર કરવામાં આવ્યું છે.
2. આ મંદિર કાકતિય શૈલીનું 13મી સદીનું પ્રાચીન મંદિર છે.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)