ચર્ચા
1) ભારતમાં સૌપ્રથમ 'ફાર્મ-લેવલ સોઇલ કાર્બન પેમેન્ટ' સંદર્ભે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો.
1. આ પેમેન્ટ ‘ગ્રો ઇન્ડિગો' કંપનીના 'આદિ' પ્રોગ્રામ હેઠળ પંજાબ અને હરિયાણાના ખેડૂતોને ચૂકવવામાં આવ્યું છે.
2. આ પ્રોગ્રામની કાર્બન ક્રેડિટ્સ 'Verra VM0042' મેથડોલોજી હેઠળ પ્રમાણિત કરવામાં આવી છે.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)