ચર્ચા
1) ચર્ચામાં રહેલ 20મા હ્યુન્ડાઈ આર્ચરી વર્લ્ડ કપ ફાઇનલ વિશે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો.
1. ધીરજ બોમ્માદેવરા મેન્સ ઇન્ડિવિઝયુઅલ ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય પુરુષ બન્યા છે.
2. આ સ્પર્ધા વર્લ્ડ આર્ચરી દ્વારા સાલ્ટિલો, મેક્સિકો ખાતે આયોજિત કરવામાં આવી હતી.
3. ધીરજ બોમ્માદેવરા ડોલા બેનર્જી પછી વ્યક્તિગત વર્લ્ડ કપ ફાઇનલ ટાઇટલ જીતનાર બીજા ભારતીય તીરંદાજ બન્યા છે.
ઉપરોક્ત પૈકી કયાં વિધાનો સાચાં છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)