ચર્ચા
1) કોસ્ટલ લોકલ એરિયા બૅન્ક અંગે નીચેનાં વિધાનો ચકાસો.
1. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા તેને RBI એક્ટ, 1934ની બીજી અનુસૂચિમાં સામેલ કરવામાં આવી છે.
2. તે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની બીજી અનુસૂચિમાં સામેલ થનારી ભારતની પ્રથમ લોકલ એરિયા બેન્ક બની છે.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચાં છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)