ચર્ચા
1) એક્સર્સાઇઝ વીર ગાર્ડિયન' યુદ્ધાભ્યાસ અંગે નીચેનાં વિધાનો તપાસો.
1. તે ભારતીય વાયુ સેના (IAF) અને જાપાન એર સેલ્ફ-ડિફેન્સ ફોર્સ દ્વારા સંયુક્ત રીતે યોજવામાં આવે છે.
2. આ યુદ્ધાભ્યાસની પ્રથમ આવૃત્તિ જાન્યુઆરી, 2023માં રાજસ્થાન ખાતે યોજાઈ હતી.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચાં છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)