ચર્ચા
1) ગ્લોબલ કૉમ્બેટ એર પ્રોગ્રામ (gcap) અંગે નીચે આપેલાં વિધાનો તપાસો.
1. આ પ્રોગ્રામ બ્રિટન (UK), ઇટાલી અને જાપાનની આગેવાની હેઠળની સંયુક્ત ત્રિપક્ષીય સંરક્ષણ પહેલ છે.
2. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ વર્ષ 2035 સુધીમાં અત્યાધુનિક સિક્સ્થ જનરેશન સ્ટેલ્થ ફાઇટર જેટ વિકસાવીને વાયુસેનામાં સામેલ કરવાનો છે.
3. આ પ્રોજેક્ટમાં ભારત પ્રથમ નિરીક્ષક (Observer) દેશ બન્યો છે.
ઉપરોક્ત પૈકી કયાં વિધાનો સાચાં છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)