ચર્ચા
1) વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ (waps)-2026 અંગે નીચે આપેલાં વિધાનો ચકાસો.
1. આ ટૂર્નામેન્ટનું આયોજન ભારતમાં પ્રથમવાર થયું હતું.
2. શીતલ દેવીએ મહિલા વ્યક્તિગત કમ્પાઉન્ડ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો, જે તેમનો પહેલો વ્યક્તિગત WAPS ગોલ્ડ મેડલ છે.
3. આ સ્પર્ધામાં ભારત મેડલ ટેલીમાં પ્રથમ ક્રમે રહ્યો હતો.
ઉપરોક્ત પૈકી કયાં વિધાનો સાચાં છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)