ચર્ચા
1) '100 વીક્સ નશામુક્ત યુવા અભિયાન' વિશે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો. 1. તે યુવા બાબતો અને રમતગમત મંત્રાલય (myas) દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. 2. આ અભિયાન પ્રિવેન્ટ (prevent), પ્રોટેક્ટ (protect), રિકવર (recover) અને લીડ (lead) એવા ચાર સ્તંભો પર આધારિત છે. ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચાં છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)