ચર્ચા
1) નેન્સી ગ્રેસ રોમન સ્પેસ ટેલિસ્કોપ' વિશે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો.
1. તે નાસા (NASA)નું કોઈ મહિલાના નામ પરથી રાખવામાં આવેલું પ્રથમ સ્પેસ ટેલિસ્કોપ છે.
2. આ મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય ડાર્ક મેટર અને ડાર્ક એનર્જીનો અભ્યાસ કરવાનો છે.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)