ચર્ચા
1) સ્પેસ ટૅકનૉલૉજી સ્ટાર્ટઅપ galaxeye બાબતે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો.
1. સેટેલાઇટ ઇમેજિંગ ટેક્નોલોજી (OptoSAR) માટે US પેટન્ટ મેળવનાર તે પ્રથમ ભારતીય સ્ટાર્ટઅપ બન્યું છે.
2. OptoSAR એ ઓપ્ટિકલ મલ્ટિસ્પેક્ટ્રલ સેન્સર અને સિન્થેટિક એપરચર રડાર (SAR)નું સંયોજન છે જે વાદળો અથવા રાત્રિ દરમિયાન પણ સતત ઇમેજિંગ પ્રદાન કરે છે.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચાં છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)