GPSC કરન્ટ અફેર્સ

201) 15 ઓગષ્ટ, 2024ના રોજ ભારતે .......... મો સ્વતંત્રતા દિવસ ઉજવ્યો. (GPSC : Advt no : 06, 10/202425 : Dt. 12/11 /202425)

Answer Is: (C) 78

Explanation:

No answer description available for this question. Let us discuss.

202) નીચેના પૈકી કયા હવાઈ મથક ને “જગદગુરૂ સંત તુકારામ મહારાજ હવાઈ મથક' તરીકે નામ બદલવા માટે આયોજન કરેલ છે ? (GPSC : Advt no : 06, 10/202425 : Dt. 12/11 /202425)

Answer Is: (A) નાગપુર હવાઈ મથક

Explanation:

No answer description available for this question. Let us discuss.

203) નીચેના પૈકી કઈ ભારતીય ટેનીસ જોડીએ હંગઝાઉ (Hangzhou) ઓપન 2024 પુરૂષનો ડબલ ખિતાબ જીત્યો ? (GPSC : Advt no : 06, 10/202425 : Dt. 12/11 /202425)

Answer Is: (A) જીવન નેહનચેઝિયાન અને વિજય સુંદર પ્રશાંત

Explanation:

No answer description available for this question. Let us discuss.

204) ખેડૂતો અને ઉદ્યોગ સાહસિકોને સહાય અર્થે ભારતના કયા રાજ્યએ “બના કૈહ” (Bana Kaih) યોજના લાગુ કરી? (GPSC : Advt no : 06, 10/202425 : Dt. 12/11 /202425)

Answer Is: (B) મિઝોરમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

205) 55મો ઈન્ટરનેશન ફિલ્મ ફેસ્ટીવલ ઑફ ઈન્ડિયા (IFFI) ક્યાં યોજાનાર છે ? (GPSC : Advt no : 06, 10/202425 : Dt. 12/11 /202425)

Answer Is: (D) ગોવા

Explanation:

No answer description available for this question. Let us discuss.

206) કૃષિ રોકાણ પોર્ટલ (Krishi Nivesh Portal) નો પ્રાથમિક હેતુ શું છે ? (GPSC : Advt no : 06, 10/202425 : Dt. 12/11 /202425)

Answer Is: (A) કૃષિ રોકાણ અને ખેડૂત સહાય

Explanation:

No answer description available for this question. Let us discuss.

207) કઈ મુખ્ય બેંક પાર્ટનરશીપ ફોર કાર્બન એકાઉન્ટીંગ ફાઈનાન્સીયલ્સ (PCAF)માં જોડાનાર સૌપ્રથમ છે ? (GPSC : Advt no : 06, 10/202425 : Dt. 12/11 /202425)

Answer Is: (B) યુનિયન બેંક ઑફ ઈન્ડિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

208) જલદાપાડા રાષ્ટ્રીય ઉદ્યાન (Jaldapara National Park) કયા રાજ્યમાં સ્થિત છે ? (GPSC : Advt no : 06, 10/202425 : Dt. 12/11 /202425)

Answer Is: (B) પશ્ચિમ બંગાળ

Explanation:

No answer description available for this question. Let us discuss.

209) Nadi ઉત્સવ 2024નું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? (GPSC : Advt no : 06, 10/202425 : Dt. 12/11 /202425)

Answer Is: (B) નવી દિલ્હી

Explanation:

No answer description available for this question. Let us discuss.

210) રોબોટીક આસિસ્ટેડ સર્જરી પ્રશિક્ષણ કેન્દ્રની સ્થાપના કરવા માટે કઈ સંસ્થાએ Intuitive સાથે ભાગીદારી કરી છે? (GPSC : Advt no : 06, 10/202425 : Dt. 12/11 /202425)

Answer Is: (A) AIIMS દિલ્હી

Explanation:

No answer description available for this question. Let us discuss.

211) 2023 યુ.એન. ક્લાયમેટ ચેન્જ કૉન્ફરન્સ 2023 UN Climate change conference કયા સ્થળે મળેલ હતી? (GPSC : Advt no: 08/2024-25 : Dt.16/11/2024)

Answer Is: (B) દુબઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

212) ભારતમાં હવામાનની આગાહીને વધારે કાર્યક્ષમ બનાવવા હાલમાં કયા મિશન (mission) ને મંજુરી આપવામાં આવેલ છે ? (GPSC : Advt no: 08/2024-25 : Dt.16/11/2024)

Answer Is: (A) મિશન મૌસમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

213) “તમામ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં આયુષ સેવાઓ પ્રદાન કરનાર” સૌ પ્રથમ રાજ્ય કયું છે? (GPSC : Advt no: 08/2024-25 : Dt.16/11/2024)

Answer Is: (D) મધ્યપ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

214) નાગાલેન્ડમાં હાલમાં કેટલા નવા જિલ્લાઓને “ઈનર લાઈન પરમિટ સિસ્ટમ (Inner line permit system)” હેઠળ લાવવામાં આવેલ છે ? (GPSC : Advt no: 08/2024-25 : Dt.16/11/2024)

Answer Is: (B) ચાર (4)

Explanation:

No answer description available for this question. Let us discuss.

215) નેટવર્કિંગમાં લિક્કડઈનનાં ગ્લોબલ એમ.બી.એ.માં 2024ના રેંકિંગમાં કઈ સંસ્થાને પ્રથમ સ્થાન મળેલ છે ? (ranked no 1 globally for networking in linkdin's Global MBA Ranking 2024) (GPSC : Advt no: 08/2024-25 : Dt.16/11/2024)

Answer Is: (D) Indian Institute of Foreign Trade

Explanation:

No answer description available for this question. Let us discuss.

216) 16 વર્ષથી ઓછી ઉમરના બાળકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે કયા દેશે તેઓને સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મુકવા આયોજન કરેલ છે ? (GPSC : Advt no: 08/2024-25 : Dt.16/11/2024)

Answer Is: (A) ઓસ્ટ્રેલિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

217) “નોર્ધન યુનાઈટેડ-2024”ની સંયુક્ત નૌકા અને હવાઈ કવાયતમાં રશિયા સાથે કયો દેશ જોડાવાનો છે ? (GPSC : Advt no: 08/2024-25 : Dt.16/11/2024)

Answer Is: (A) ચીન

Explanation:

No answer description available for this question. Let us discuss.

218) 4થી ઈન્ટરકૉન્ટીનેન્ટલ કપ ફૂટબૉલ ચેમ્પિયનશિપ કયા દેશે જીતેલ છે ? (GPSC : Advt no: 08/2024-25 : Dt.16/11/2024)

Answer Is: (C) સીરીયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

219) 2024માં નાગરિક ઉડ્ડન પરની 2જી (2nd) એશિયા પેસિફિક મંત્રી સ્તરીય કોન્ફરન્સનું આયોજન કયા દેશે કરેલ છે? (GPSC : Advt no: 08/2024-25 : Dt.16/11/2024)

Answer Is: (C) ભારત

Explanation:

No answer description available for this question. Let us discuss.

220) ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સ (ISA) નો 101મો સભ્ય દેશ કોણ છે ? (GPSC : Advt no: 08/2024-25 : Dt.16/11/2024)

Answer Is: (B) નેપાળ

Explanation:

No answer description available for this question. Let us discuss.

221) RAW (રિસર્ચ અને એનાલિસિસ વિંગ)ના નવા ચીફ તરીકે કોની નિમણુંક કરવામાં આવી છે? (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024)

Answer Is: (C) રવી સિંહા

Explanation:

No answer description available for this question. Let us discuss.

222) ભારતીય કોસ્ટ ગાર્ડ માટે લોન્ચ કરેલ ઓફશોર પેટ્રોલ વેસલ (OPV) શીપને શું નામ આપવામાં આવેલ છે? (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024)

Answer Is: (C) સાર્થક

Explanation:

No answer description available for this question. Let us discuss.

223) BIO ઈન્ટરનેશનલ કન્વેન્શન 2024ની થીમ શું હતી? (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024)

Answer Is: (B) ટાઈમ ફોર સાયન્સ ટુ શાઈન

Explanation:

No answer description available for this question. Let us discuss.

224) “લીબેરો' કઈ રમત સાથે સંબધિત છે? (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024)

Answer Is: (D) વોલીબૉલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

225) પેરિસ ખાતેના પેરાલિમ્પિક રમતોમાં પ્રવિણ કુમાર કઈ રમતમાં સુવર્ણચંદ્રક વિજેતા થયા હતા? (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024)

Answer Is: (C) હાઈ જમ્પ

Explanation:

No answer description available for this question. Let us discuss.

226) તાજેતરમાં કયા રાજ્ય દ્વારા કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે “મુખ્ય મંત્રી નિજુત મોઈના” યોજના શરૂ કરાઈ હતી? (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024)

Answer Is: (B) આસામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

227) તાજેતરમાં કોણ ઇન્ટર નેશનલ ચેમ્બર ઓફ કોમર્સના પ્રથમ વાઈસ ચેરમેન તરીકે ચૂંટાયા છે? (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024)

Answer Is: (A) હર્ષપતિ સિંધાનીયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

228) તાજેતરમાં કયા રાજયનું મુખ્ય મથક ભારતનું સૌ પ્રથમ ઈકો-ફ્રેન્ડલી મુખ્ય મથક બન્યું છે? (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024)

Answer Is: (B) ગુવાહાટી, આસામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

229) વર્ષ 2024ના આંતર રાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની થીમ શું હતી? (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024)

Answer Is: (D) ‘યોગ ફોર સેલ્ફ એન્ડ સોસાયટી'

Explanation:

No answer description available for this question. Let us discuss.

230) ભારત અને યુનાઈટેડ સ્ટેટ્સ (યુએસ) નૌકા સૈન્યએ માર્ચ 2024 માં દ્વિપક્ષીય માનવતાવાદી સહાયતા અને આપત્તિ રાહત (HADR) કવાયત હાથ ધરી હતી જેને કહેવાય છે... (GPSC : Advt no: 13/202425 : Dt.24/11/2024)

Answer Is: (D) ટાઇગર ટ્રાયમ્ફ-24

Explanation:

No answer description available for this question. Let us discuss.

231) આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024નું થીમ શું હતું? (GPSC : Advt no: 13/202425 : Dt.24/11/2024)

Answer Is: (D) સ્વ અને સમાજ માટે યોગ

Explanation:

No answer description available for this question. Let us discuss.

232) 2023માં ભારતના કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાંથી લિથિયમનો મોટા પ્રમાણમાં અનામત ભંડાર મળી આવ્યો છે? (GPSC : Advt no: 13/202425 : Dt.24/11/2024)

Answer Is: (C) જમ્મુ અને કાશ્મીર

Explanation:

No answer description available for this question. Let us discuss.

233) હૈતીથી ડોમિનિકન રિપબ્લિકમાં ભારતીયોને બચાવવા માટેનું ભારત સરકાર દ્વારા સ્થળાંતર મિશન કયા નામે ઓળખાય છે? (GPSC : Advt no: 13/202425 : Dt.24/11/2024)

Answer Is: (B) ઓપરેશન ઇંદ્રાવતી

Explanation:

No answer description available for this question. Let us discuss.

234) વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલાં ભારતના કયા વડાપ્રધાન યુએઈની મુલાકાતે ગયા હતા? (GPSC : Advt no: 13/202425 : Dt.24/11/2024)

Answer Is: (C) ઇન્દિરા ગાંધી

Explanation:

No answer description available for this question. Let us discuss.

235) ગ્રુપ ઓફ 20 (G20)નું વર્તમાન અધ્યક્ષપદ કયા દેશ પાસે છે? (GPSC : Advt no: 13/202425 : Dt.24/11/2024)

Answer Is: (A) બ્રાઝિલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

236) સાર્ક (SAARC)માં કેટલા સભ્ય દેશોનો સમાવેશ થાય છે? (GPSC : Advt no: 13/202425 : Dt.24/11/2024)

Answer Is: (B) 8

Explanation:

No answer description available for this question. Let us discuss.

237) તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા નીચેના પૈકી કઈ નગરપાલિકાઓને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફેરવવાનો નિર્ણય કર્યો છે? (GPSC : General Studies : Dt. 12 /01/2025)

1. સુરેન્દ્રનગર
2. ગાંધીધામ
3. વાપી
4. નવસારી
નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

Answer Is: (D) 1, 2, 3 અને 4 બધા જ

Explanation:

No answer description available for this question. Let us discuss.

240) PM e-વિદ્યા DTH ચેનલ 31 ………………….. ની શૈક્ષણિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે તાજેતરમાં શરૂ કરવામાં આવી છે. (GPSC : General Studies : Dt. 12 /01/2025)

Answer Is: (C) બહેરા વિદ્યાર્થીઓ, વિશેષ શિક્ષકો અને દુભાષિયાઓ

Explanation:

No answer description available for this question. Let us discuss.

243) નીચેના પૈકી કયા રાજ્યમાં 186 MVનો મહત્વકાંક્ષી Tato-I હાઈડ્રો ઇલેક્ટ્રીક પ્રોજેક્ટ (HEP)ની સ્થાપના કરવામાં આવશે? (GPSC : General Studies : Dt. 12 /01/2025)

Answer Is: (D) અરુણાચલ પ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

244) યુનેસ્કો (UNESCO) દ્વારા તાજેતરમાં નીચેના પૈકી કયા રાજ્યને ટોચના હેરિટેજ પર્યટન સ્થળ (Top Heritage Tourism Destination) તરીકે માન્યતા આપવામાં આવી છે? (GPSC : General Studies : Dt. 12 /01/2025)

Answer Is: (C) પશ્ચિમ બંગાળ

Explanation:

No answer description available for this question. Let us discuss.

245) "યુએન કન્વેન્શન ઓન ધ લો ઓફ ધ સી" હેઠળ 2024 માં નક્કી કરાયેલ "હાઈ સીઝ" સંધિની મુખ્ય વિશેષતા શું છે ? (GPSC : General Studies : Dt. 12 /01/2025)

Answer Is: (D) 2030 સુધીમાં, 30% આંતરરાષ્ટ્રીય પાણીને આવરી લેતા, દરિયાઈ સંરક્ષિત વિસ્તારોની સ્થાપના.

Explanation:

No answer description available for this question. Let us discuss.

246) 2024 માં ક્વોન્ટમ કમ્પ્યુટિંગમાં નીચેનામાંથી કઈ સફળતા હાંસલ કરવામાં આવી હતી, જે તેને પ્રાયોગિક એપ્લિકેશન્સની નજીક લાવી હતી? (GPSC : General Studies : Dt. 12 /01/2025)

Answer Is: (C) 1,782-qubit સુપરકન્ડક્ટિંગ ક્વોન્ટમ પ્રોસેસરનો વિકાસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

247) ટેસ્લા ઓપ્ટિમસની સ્વાયત્તતા અને ઉપયોગિતાને વધારવા માટે 2024 માં તેમાં નીચેનામાંથી કઈ સુવિધાઓ રજૂ કરવામાં આવી હતી? (GPSC : General Studies : Dt. 12 /01/2025)

Answer Is: (D) સ્વતંત્ર રીતે ચાર્જિંગ સ્ટેશનો શોધીને અને જોડાણ કરીને સેલ્ફ-ચાર્જ કરવાની ક્ષમતા

Explanation:

No answer description available for this question. Let us discuss.

248) ભારતીય રિઝર્વ બેન્ક(RBI)ની મોનિટરી પોલીસી કમિટી(MPC)ની ડિસેમ્બરમાં મળેલી બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયો બાબતે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : General Studies : Dt. 12 /01/2025)

1. રેપો રેટ જાળવી રાખ્યો
2. વાસ્તવિક જીડીપી(GDP) વૃદ્ધિની આગાહીમાં ઘટાડો કર્યો
3. કેશ રિઝર્વ રેશિયોમાં ઘટાડો કર્યો
4. રિવર્સ રેપો રેટમાં ઘટાડો કર્યો
ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?

Answer Is: (A) ફક્ત 1, 2 અને 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

249) કૃત્રિમ બુદ્ધિમત્તા (AI) માં તાજેતરના વિકાસના સંદર્ભમાં નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : General Studies : Dt. 12 /01/2025)

(1) જનરેટિવ AI મૉડલ્સ જેમ કે OpenAl ના GPT-4 અને Googleની Gemini એ ટેક્સ્ટ, ઇમેજ અને ઑડિયો સહિતની બહુવિધ પદ્ધતિઓને હેન્ડલ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે.
(2) એડ્જ કમ્પ્યુટિંગે ભાષાના વિશાળ મોડલ્સ માટે ક્લાઉડ સર્વર્સ પર નિર્ભરતા વિના સીધા જ મોબાઇલ ઉપકરણો પર ડેટા પર પ્રક્રિયા કરવાનું શક્ય બનાવ્યું છે.
(3) 2024 માં પસાર થયેલ EU AI અધિનિયમ, AI ના નૈતિક ઉપયોગ માટે પ્રમાણિત માળખું બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, અને તેમાં પણ ખાસ કરીને ઉચ્ચ જોખમવાળી એપ્લિકેશન્સમાં.
(4) "પુનઃપ્રાપ્તિ-સંવર્ધિત જનરેશન" પ્રતિસાદોમાં સચોટતા અને સુસંગતતા વધારવા માટે બાહ્ય ડેટાબેઝ સાથે ભાષાના વિશાળ મોડલને જોડે છે.
ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે ?

Answer Is: (C) માત્ર 1, 3 અને 4

Explanation:

No answer description available for this question. Let us discuss.

250) થોડા સમય પૂર્વે નીચે પૈકી કયા દેશમાં સામાન્ય ચૂંટણીમાં સત્તાધારી પક્ષને હરાવીને લેબર પક્ષ સત્તા પર આવ્યો છે? (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025)

Answer Is: (B) યુ.કે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up