સપ્ટેમ્બર 2024
13) તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે નેશનલ પેન્શન સિસ્ટમ (NPS)ને બદલીને 'યુનિફાઈડ પેન્શન સ્કીમ” (UPS)ને મંજૂરી આપી છે. તેના વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. તે ટી.વી. સોમનાથન સમિતિ (2023)ની ભલામણો પર આધારિત છે.
2. આ પેન્શન યોજના 1 એપ્રિલ, 2025થી અમલમાં આવશે.
3. આ UPS સ્કીમ હેઠળ લાયક કર્મચારીઓને નિવૃત્તિ પહેલાના છેલ્લા 12 મહિનામાં તેમના સરેરાશ મૂળભૂત પગારના 50% જેટલા પેન્શનની ખાતરી આપવામાં આવી છે.
4. આ સ્કીમ હેઠળ કર્મચારીના મૃત્યુના કિસ્સામાં તેમના પરિવારને તેમના પહેલા કર્મચારીના પેન્શનના 60% જેટલું ખાતરીપૂર્વકનું પેન્શન મળશે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
18) “વિશ્વ જળ સપ્તાહ 2024” સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. સ્ટોકહોમ ઈન્ટરનેશનલ વોટર ઈન્સ્ટિટયૂટ (SIWT) દ્વારા “વિશ્વ જળ સપ્તાહ 2024”નું આયોજન કરવામાં આવ્યું હતું.
2. “વિશ્વ જળ સપ્તાહ 2024” ની થીમ 'Bridging Borders: Water for a Peaceful and Sustainable Future' છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
29) તાજેતરમાં શ્રી શિખર ધવને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. તેના વિશે નીચેના કયા વિધાન સાચા છે?
1. તેમણે વર્ષ 2010માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતું.
2. 2021માં તેમને અર્જુન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
3. તેઓ “ગબ્બર” અને “મિસ્ટર ICC'ના હુલામણા નામથી પ્રસિદ્ધ હતા.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
34) નીચેના વિધાન પર વિચાર કરી સાચો જવાબ પસંદ કરો :
1. ચંદ્રયાન-3નું વિક્રમ આવ્યું છે. લેન્ડર જે સ્થળે ઉતર્યું હતું તે સ્થળને ‘શિવશક્તિ પોઈન્ટ' નામ આપવામાં આવ્યુ છે.
2. ચંદ્રયાન-2ના ટચડાઉન પોઈન્ટને “તિરંગા' નામ આપવામાં આવ્યું છે. ઉપરોક્તમાંથી કયું વિધાન સાચું છે ?
37) તાજેતરમાં નીચેનામાંથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બ્રુનેઈની મુલાકાત લીધી હતી. બ્રુનેઈ વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. બ્રુનેઈને સત્તાવાર રીતે બ્રુનેઈ દારુસલામ તરીકે ઓળખવામાં આવે છે.
2. મલેશિયા તેનો પાડોશી દેશ છે.
3. તેની રાજધાની અને સૌથી મોટું શહેર સેરી બેગવાન છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
39) નીચેના નિવેદન પર વિચાર કરી સાચો વિકલ્પ પસંદ કરો :
1. તાજેતરમાં અમેરિકાના ટેક્સાસમાં ભગવાન હનુમાનજીની 90 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
2. આ પ્રતિમાને ‘સ્ટેચ્યુ ઓફ યુનિયન’ નામ આપવામાં અ છે.
3. આ પ્રતિમાની ડિઝાઈન શ્રી નારાયણ દ્વારા તૈયાર કરવામાં આવી હતી.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
Comments (0)