સપ્ટેમ્બર 2024
119) તાજેતરમાં “એર ક્વોલિટી લાઈફ ઈન્ડેક્સ' (AQLI) 2024 બહાર પાડવામાં આવ્યો છે. તેના વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1.તે Energy Policy Institute at the University of Chicago EXAMS (EPIC)એ બહાર પાડયો હતો.
2. આ અહેવાલ અનુસાર અમેરિકા. યુરોપ અને ચીનમાં પ્રદૂષણના સ્તરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
3. બાંગ્લાદેશ, ભારત,નેપાળ અને પાકિસ્તાન વૈશ્વિક સ્તરે સૌથી વધુ પ્રદૂષિત દેશોમાં સામેલ છે.
4. આ અહેવાલ અનુસાર સાર વર્ષ 2022માં મુંબઈ ભારતનું સૌથી વધુ પ્રદૂષિત શહેર હતું.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
129) નીચેનામાંથી “PM સૂર્યઘર મફત વિજળી યોજના' વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. તેનો ઉદ્દેશ્ય ભારતમાં કરોડ ઘરોને મફત વીજળી પૂરી પાડવાનો છે.
2. આ યોજના અંતર્ગત પરિવારોને 200 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
130) નીચેના પૈકી કયા ખેલાડીએ પેરિસ પેરાલિમ્પિક, 2024માં ગોલ્ડ મેડલ જીત્યો છે?
1. સુમિત
2. હરવિન્દર સિંહ
3. ધરમબીર નૈન
4. પ્રવીણ કુમાર
5. નવદીપ સિંહ
132) તાજેતરમાં નીચેનામાંથી ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સિંગાપોર ઐતિહાસિક મુલાકાત લીધી હતી. સિંગાપોર વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. તે દક્ષિણ-પૂર્વ એશિયામાં એક ટાપુ દેશ અને શહેર છે.
2. મલેશિયા અને ઈન્ડોનેશિયા તેના પાડોશી દેશો છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
139) તાજેતરમાં ડો. રામ નારાયણ અગ્રવાલનું નિધન થયું છે. તેના વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. તેઓ ભારતના પ્રસિદ્ધ એરોસ્પેસ એન્જિનિયર હતા.
2. તેઓ અગિનિ મિસાઈલના પ્રથમ પ્રોગ્રામ ડાયરેક્ટર હતા.
3. તેમને “અગિગ્નિ શ્રેણીની મિસાઈલોના પિતા' તરીકે પણ ઓળખવામાં આવે છે.
4. તેમણે ભારતની અગિનિ મિસાઈલ ઉપરાંત મિનિટમેન મિસાઈલ વિકસાવવામાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
યોગ્ય વિકલ્પ પસંદ કરો
148) નીચેનામાંથી પેરિસ પેરાલિમ્પિક 2024 સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. પેરિસ પેરાલિમ્પિક 2024નું સુત્ર Games Wide Open હતું.
2. પેરિસ પેરાલિમ્પિક 2024નો માસ્કોટ the phryge હતું.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
Comments (0)