ચર્ચા
1) તાજેતરમાં “એર ક્વોલિટી લાઈફ ઈન્ડેક્સ' (aqli) 2024 બહાર પાડવામાં આવ્યો છે. તેના વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1.તે Energy Policy Institute at the University of Chicago EXAMS (EPIC)એ બહાર પાડયો હતો.
2. આ અહેવાલ અનુસાર અમેરિકા. યુરોપ અને ચીનમાં પ્રદૂષણના સ્તરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
3. બાંગ્લાદેશ, ભારત,નેપાળ અને પાકિસ્તાન વૈશ્વિક સ્તરે સૌથી વધુ પ્રદૂષિત દેશોમાં સામેલ છે.
4. આ અહેવાલ અનુસાર સાર વર્ષ 2022માં મુંબઈ ભારતનું સૌથી વધુ પ્રદૂષિત શહેર હતું.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)