સપ્ટેમ્બર 2024
71) તાજેતરમાં સમાચારમાં રહેલ 'RHUMI-1' વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. તે ભારતનું પ્રથમ ફરીથી વાપરી શકાય તેવું હાઈબ્રિડ રોકેટ છે.
2. તે તમિલનાડ સ્થિત સ્ટાર્ટઅપ સ્પેસ ઝોન ઈન્ડિયા દ્વારા માર્ટિન ગ્રુપ સાથે મળીને વિકસાવવામાં આવ્યું હતું.
3. તે તેની નવીન હાઈબ્રિડ પ્રોપલ્શન સિસ્ટમ માટે છે, જે પ્રવાહી અને ઘન ઈધણ બંનેના ફાયદાઓને સંયોજિત કરે છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
77) તાજેતરમાં WHO એ મંકીપોક્સના રોગચાળાને “આંતરરાષ્ટ્રીય ચિંતાની જાહે૨ આરોગ્ય ઈમરજન્સી” (PHIEC) જાહેર કરી છે. મંકીપોક્સ સંદર્ભે નીચેના વિધાન ચકાસો છે?
1. મંકીપોક્સ એ એક દુર્લભ વાયરલ ઝુનોટિક રોગ છે. જે મંકીપોક્સ વાયરસ ચેપના કારણે થાય છે.
2. તે ચેપગ્રસ્ત લોકોમાં અછબડા જેવા ફોલ્લીઓનું કારણ બંને છે.
3. મંકીપોક્સને કારણે થોડા દિવસો માટે તાવ અને લસિકા ગાંઠોમાં સોજો આવે છે.
4. મંકીપોક્સ સાથેનો ચેપ પ્રથમ વખત વર્ષ 1958માં શોધાયો હતો.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
87) તાજેતરમાં ચર્ચીત વર્ટિકલ લોન્ચ શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઈલ (VL-RAM) નાં સંદર્ભે નીચેના વિધાનો ધ્યાને લો :
1. VL-SRSAM દરિયાઈ સ્કિપિંગ લક્ષોને તટસ્થ કરવા માટે રચાયેલ છે.
2. તેને DRDO દ્વારા વિકસાવવામાં આવી છે.
3. આ મિસાઈલ લિક્વીડ પ્રોપેલન્ટ મોટર અને અત્યંત મેન્યુવરેબલ ફલાઈટ કંટ્રોલ સિસ્ટમથી સજ્જ છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
Comments (0)