ચર્ચા
1) તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે નેશનલ પેન્શન સિસ્ટમ (nps)ને બદલીને 'યુનિફાઈડ પેન્શન સ્કીમ” (ups)ને મંજૂરી આપી છે. તેના વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. તે ટી.વી. સોમનાથન સમિતિ (2023)ની ભલામણો પર આધારિત છે.
2. આ પેન્શન યોજના 1 એપ્રિલ, 2025થી અમલમાં આવશે.
3. આ UPS સ્કીમ હેઠળ લાયક કર્મચારીઓને નિવૃત્તિ પહેલાના છેલ્લા 12 મહિનામાં તેમના સરેરાશ મૂળભૂત પગારના 50% જેટલા પેન્શનની ખાતરી આપવામાં આવી છે.
4. આ સ્કીમ હેઠળ કર્મચારીના મૃત્યુના કિસ્સામાં તેમના પરિવારને તેમના પહેલા કર્મચારીના પેન્શનના 60% જેટલું ખાતરીપૂર્વકનું પેન્શન મળશે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)