ચર્ચા
1) નીચેના નિવેદન પર વિચાર કરી સાચો વિકલ્પ પસંદ કરો :
1. તાજેતરમાં અમેરિકાના ટેક્સાસમાં ભગવાન હનુમાનજીની 90 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
2. આ પ્રતિમાને ‘સ્ટેચ્યુ ઓફ યુનિયન’ નામ આપવામાં અ છે.
3. આ પ્રતિમાની ડિઝાઈન શ્રી નારાયણ દ્વારા તૈયાર કરવામાં આવી હતી.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)