ચર્ચા
1) તાજેતરમાં નીચેનામાંથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બ્રુનેઈની મુલાકાત લીધી હતી. બ્રુનેઈ વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. બ્રુનેઈને સત્તાવાર રીતે બ્રુનેઈ દારુસલામ તરીકે ઓળખવામાં આવે છે.
2. મલેશિયા તેનો પાડોશી દેશ છે.
3. તેની રાજધાની અને સૌથી મોટું શહેર સેરી બેગવાન છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)