ચર્ચા
1) “વિશ્વ જળ સપ્તાહ 2024” સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. સ્ટોકહોમ ઈન્ટરનેશનલ વોટર ઈન્સ્ટિટયૂટ (SIWT) દ્વારા “વિશ્વ જળ સપ્તાહ 2024”નું આયોજન કરવામાં આવ્યું હતું.
2. “વિશ્વ જળ સપ્તાહ 2024” ની થીમ 'Bridging Borders: Water for a Peaceful and Sustainable Future' છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)