ઓક્ટોબર 2025
102) નીચેના પૈકી અયોગ્ય વિધાન પસંદ કરો.
1. વડા પ્રધાન મોદી અને ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ દ્વારા બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 75મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી.
2. 'ભારત સરકાર અને ફિલિપાઇન્સ સરકાર વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીની સ્થાપના અંગેની ઘોષણા' જાહેર કરી હતી.
૩. ફિલિપાઇન્સ બ્રહ્મોસ મિસાઇલ ખરીદનાર પ્રથમ વિદેશી ખરીદકર્તા દેશ છે.
103) તાજેતરમાં કેન્દ્રીય મંત્રી કીર્તિવર્ધને તામિલનાડુ માટે 'HAWK' સિસ્ટમનું કસ્ટમાઇઝ્ડ વર્ઝન લોન્ચ કર્યું તે બાબતે યોગ્ય વિધાનો પસંદ કરો.
1. તામિલનાડુ, કેરળ અને કણટિક પછી આ વાઇલ્ડલાઇફ ક્રાઇમ મેનેજમેન્ટ સિસ્ટમનું અમલીકરણ કરનારું ભારતનું ત્રીજું રાજ્ય બની ગયું છે.
2. તે એક ડિજિટલ-કમ-સેન્ટ્રલાઇઝડ ફોરેસ્ટ એન્ડ વાઇલ્ડલાઇફ ક્રાઇમ મેનેજમેન્ટ સિસ્ટમ છે, જેની રચના વન અને વન્યજીવોને લગતા ગુનાઓને અંકુશમાં લેવા માટે કરવામાં આવી.
105) નીચે આપેલ વિધાન પૈકી અયોગ્ય વિધાન પસંદ કરો.
1. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સમ્રાટ રાજેન્દ્ર ચોલા-ન દ્વારા કરાયેલા નીસેના અભિયાનો 1000મી વર્ષગાંઠના સ્મારકચિહ્ન તરીકે ₹ 1000નો સિક્કો બહાર પાડયો હતો.
2. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તામિલનાડુના અરિયાલુર ખાતે ગંગાઇકોન્ડા ચોલાપુરમ મંદિર ખાતે આદી થિરુવાધિરાઈ ઉત્સવમાં ભાગ લીધો.
106) નીચે આપેલ પૈકી અયોગ્ય વિધાનો પસંદ કરો.
1. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI)એ જાહેરાત કરી છે કે, UPI પર પીઅર-ટુ-પીઅર (P2P) કલેક્ટ રિક્વેસ્ટ્સ' 1 ઓક્ટોબર, 2025થી બંધ કરવામાં આવશે.
2. કલેક્ટ રિક્વેસ્ટ એ UPIમાં ઉપલબ્ધ એક એવું ફીચર છે, જેની મદદથી યુઝર અન્ય યુઝરને ચુકવણી કરવાની વિનંતી મોકલી શકે છે, જેઓ ત્યારબાદ આવા ટ્રાન્ઝેક્શનને મંજૂરી આપે છે.
107) વિશ્વ સિંહ દિવસ બાબતે નીચે આપેલ યોગ્ય વિધાનો પસંદ કરો.
1. 10 ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસની ઉજવણી બરડા વન્યજીવ અભયારણ્ય ખાતે કરવામાં આવી.
2. વન વિભાગ દ્વારા ગુજરાતમાં સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં પણ 'સિંહ દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી.
3. વર્ષ 2025ની સિંહ વસતિ ગણતરી મુજબ કુલ 891 સિંહ નોંધાયા.
108) 2. સપ્ટેમ્બર વર્લ્ડ કોકોનટ ડે 2025 બાબતે યોગ્ય વિધાનો પસંદ કરો.
1. વર્લ્ડ કોકોનટ ડે ની શરૂઆત ઇન્ટરનેશનલ કોકોનટ કમ્યુનિટી (ICC) દ્વારા કરવામાં આવી છે
2. વિશ્વમાં નાળિયેરનું સૌથી વધુ ઉત્પાદન કરનારા ટોચના 3 દેશો માં ઈન્ડોનેશિયા, ફિલિપાઈન્સ, ભારત છે.
3. 2 સટેમ્બર ઇન્ટરનેશનલ કોકોનટ કમ્યુનિટી (ICC)ની સ્થાપના દિવસ છે.
111) નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઑફિસ (NSO) દ્વારા જાહેર કરવામાં આવેલ ત્રિમાસિક PLFS (એપ્રિલ-જૂન, 2025) સંદર્ભે યોગ્ય વિધાન પસંદ કરો.
1. ભારતમાં આ ત્રિમાસિક ગાળા દરમિયાન 15 વર્ષ અને તેથી વધુ ઉંમરના સરેરાશ 56.4 કરોડ લોકો રોજગારી ધરાવતાં હતાં.
2. ગ્રામીણ વિસ્તારોમાં, સ્વરોજગારીનું પ્રમાણ વધુ હતું. (55.3% પુરુષો અને 71.6% મહિલાઓ).
112) નીચે આપેલ વિધાન પૈકી યોગ્ય વિધાનો પસંદ કરો.
1. રીઝર્વ બેન્ક ઇન્ડિયા (RBI) એ 'ચેક ટ્રાન્ઝેકશન સિસ્ટમ (CTS) માં સતત ક્લિયરિંગ અને સેટલમેન્ટ' શરૂ કરવા માટે એક પરિપત્ર બહાર પાડી.
2. હાલમાં CTS સિસ્ટમ 2 કામકાજી દિવસ સુધીની લિયરિંગ સાઇકલમાં ચેક ક્લિયર કરે છે.
૩. નવી પદ્ધતિ મુજબ, સવારે 10 થી સાંજે 10 વાગ્યા સુધી એક જ (ચેક) રજૂ કરવાનું સત્ર હશે.
113) નીચે આપેલ વિધાનો પૈકી યોગ્ય વિધાનો પસંદ કરો.
1. ભારતની પ્રથમ હાઇડ્રોજન (H2) સંચાલિત ટ્રેને રેલવે મંત્રાલયના રિસર્ચ ડિઝાઇન એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઈઝેશન (RDSO)ની ડિઝાઇન અને દેખરેખ હેઠળ તામિલનાડુના ચેન્નાઈમાં આવેલી ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી ખાતે લોડ ટેસ્ટિંગ પાસ કર્યું છે.
2. હેરિટેજ અને પહાડી માર્ગો પર ઉત્સર્જન ઘટાડવા 'હાઇડ્રોજન ફોર હેરિટેજ' નામની પહેલ હેઠળ ICF દ્વારા તેને વિકસાવવામાં આવી છે.
3. 'હાઇડ્રોજન ફોર હેરિટેજ' પ્રોગ્રામનો ઉદ્દેશ્ય હેરિટેજ અને પહાડી માર્ગો પર 35 હાઇડ્રોજન ટ્રેનો દોડાવવાનો છે.
114) નીચે આપેલ વિધાનો પૈકી અયોગ્ય વિધાનો પસંદ કરો.
1. 'મિશન રફતાર' હેઠળ ભારતનું પ્રથમ 2 × 25 kV ટ્રેક્શન સબસ્ટેશન સફળતાપૂર્વક કાર્યરત કરવામાં આવ્યું.
2. તેને પશ્ચિમ રેલવે (WR) દ્વારા મધ્ય પ્રદેશના રતલામ ડિવિઝનના નાગદા-ખાચરોડ સેક્શનમાં કાર્યરત કરવામાં આવ્યું છે.
3. આ નવી સિસ્ટમ ઓવરહેડ ઇક્વિપમેન્ટ (OHE)માં ઇલેક્ટ્રિકલ લોડનો પુરવઠો કાર્યક્ષમ રીતે પૂરો પાડવા માટે બે સ્કોટ-કનેક્ટેડ 100 મેગાવોલ્ટ-એમ્પિયર (MVA)ના પાવર ટ્રાન્સફોર્મર ધરાવે છે.
116) IATAના વર્લ્ડ ઍરપોર્ટ ટ્રાન્સપોર્ટ સ્ટેટિસ્ટિક્સ (WATS) 2024 બાબતે યોગ્ય વિધાનો પસંદ કરો.
1. ભારત વિશ્વનું કમુ સૌથી મોટું એવિએશન માર્કેટ છે.
2. WATS એ ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિયેશન (IATA) દ્વારા પ્રકાશિત કરવામાં આવતો એક વાર્ષિક અને વ્યાપક એવિએશન ડેટા રિપોર્ટ છે.
3. USA વિશ્વનું સૌથી મોટું એવિએશન માર્કેટ છે.
123) નીચે આપેલાં વિધાનો પૈકી યોગ્ય વિધાનો પસંદ કરો.
1. યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (UNGA)એ Alના વૈશ્વિક ગવર્નન્સને સુધારવાના ઉદ્દેશ્યથી બે પહેલનું અનાવરણ કર્યું છે.
2. Al પરની સ્વતંત્ર આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક પેનલ અને AI ગવર્નન્સ પર વૈશ્વિક સંવાદ: એક નવું બહુપક્ષીય પ્લેટફોર્મ.
૩. આ બંને પહેલ ગ્લોબલ ડિજિટલ કોમ્પેક્ટના વ્યાપક માળખાને સમર્થન પૂરું પાડે છે.
124) નીચે આપેલા વિધાનો પૈકી યોગ્ય વિદ્યાન પસંદ કરો.
1 ઇસરોએ તેનું સૌથી ભારે રોકેટ 'લુનાર મોડયુલ લોન્ચ વ્હીકલ' (LMLV) વિકસાવવાની જાહેરાત કરી છે.
2. LMLV રોકેટ ચંદ્ર પર લગભગ 27 ટન વજન લઈ જઈ શકશે.
૩. તે પૃથ્વીની નીચી ભ્રમણકક્ષા (લો અર્થ ઓર્બિટ - LEO) સુધી 80 ટન વજન લઈ જઈ શકશે.
126) 73માં નેશનલ ફિલ્મ એવોર્ડ બાબતે યોગ્ય વિધાનો પસંદ કરો.
1. ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાલાને બેસ્ટ સપોટિંગ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો.
2. બેસ્ટ ફીયર ફિલ્મ એવોર્ડ 12th ફેઇલ (હિમદી)
3. આ એવોર્ડ માહિતી અને પ્રસારણ મંત્રાલય અંતર્ગત નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NFDC) દ્વારા આપવામાં આવ્યા હતા
127) પ્રોજેક્ટ કુશા બાબતે યોગ્ય વિધાનો પસંદ કરો.
1. આ પ્રોજેક્ટ વર્ષ 2022માં યુનિયન કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (CCS) દ્વારા મંજૂર કરવામાં આવ્યો હતો.
2. તે લાંબા અંતરની એર ડિફેન્સ સિસ્ટમ વિકસાવવા માટેની એક સ્વદેશી પહેલ છે.
3. આ પ્રોજેક્ટનું નેતૃત્વ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO) દ્વારા કરવામાં આવે છે.
130) 15મો ભારતીય અંગદાન દિવસ (૩ ઓગસ્ટ) બાબતે સાચાં વિધાન/વિધાનો પસંદ કરો.
1. સુરતની સિવિલ હોસ્પિટલે શ્રેષ્ઠ NOTTO-રિજનલ સેન્ટર (RC) એવોર્ડ જીત્યો.
2. NOTTOએ અંગ અને ટીશ્યૂ દાનને પ્રોત્સાહન આપવા 'અંગદાન - જીવન સંજીવની અભિયાન 2025' શરૂ કર્યું હતું.
3. શ્રેષ્ઠ SOTTO રાજ્ય ગુજરાત વિજેતા
133) છઠો સ્ટેટ એનર્જી એફિશિઅન્સી ઈડેક્સ (SERI) 2024 બબને સાચા વિધાનો ચકાસો.
1 આ રિપોર્ટમાં 3 રાજયોને ફ્રન્ટ રનર તરીકે સ્થાન મળશે.
2 આ ઇન્ડેક્સ બ્યૂરો ઓફ એનર્જી એજન્સી દ્વારા બહાર પાડવામાં આવ્યો છે.
3. ભારત સમગ્ર વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઊર્જા વપરાશકાર દેશ છે.
134) તાજેતરમાં ચર્ચિત 'મત્સ્ય શક્તિ પ્રોજેક્ટ' સંદર્ભે યોગ્ય વિધાનો પસંદ કરો.
1. આ પ્રોજેક્ટ કેરળના તિરુવનંતપુરમ ખાતે 1 વર્ષના સમયગાળા માટે લોન્ચ કરવામાં આવ્યો છે.
2. આ પ્રોજેક્ટ લઘુમતી સમુદાયના માછીમારોનું સશક્તિકરણ કરવા લોન્ચ કરવામાં આવ્યો છે.
૩. આ પ્રોજેક્ટને પ્રધાનમંત્રી વિરાસત કા સંવર્ધન (PM VIKAS) યોજના હેઠળ લાગુ કરવામાં આવ્યો છે.
135) તાજેતરમાં ચર્ચિત “ઓપરેશન ઓક ફોરેસ્ટ” બાબતે અયોગ્ય વિધાનો પસંદ કરો.
1. આ ઓપરેશન એપ્રિલ 2025માં શરૂ કરવામાં આવ્યું હતું.
2. આ ઓપરેશનને સેન્ટ્રલ રિઝઈ પોલીસ કોર્સ (CRPF), wત્તીસગઢ પોલીસ, સ્ટ્રિક્ટ વિઝા ગાર્ડ (ORS) અને કોડતા જવાની દ્વારા છત્તીસગા-તેલંગાણા સરહદ પર આવેલા કરેગુલા ફિલમાં કાવ્ય ધણતામાં આવ્યું હતું
3. 6e સરકાર 31 માર્ચ, 2026 સુધીમાં દેશને નકસલવાદથી મુક્ત કરવા કટિબદ્ધ છે.
139) નીચે આપેલ પૈકી યોગ્ય વિધાનો પસંદ કરો.
1. એશિયાના સૌથી મોટા રેલવે ઓપરેશન કન્ટ્રોલ સેન્ટરની અમદાવાદના સાબરમતી ખાતે પ્રારંભ કરવામાં આવ્યું છે.
2. આ સેન્ટર માલગાડીઓના સંચાલન અને મોનિટરિંગ માટે બનાવવામાં આવ્યું છે.
૩. આ સેન્ટર અંતર્ગત ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (DFCCIL) દ્વારા શરૂ કરાયું છે.
141) સુંદરબન ટાઇગર રિઝર્વ અંગે નીચેનાં પૈકી કર્યા વિધાન સાચાં છે ?
1. તેનો વિસ્તાર 3,629.57 ચો. કિમી છે?
2. સુંદરબન ટાઇગર રિઝર્વ હવે વિસ્તારની દૃષ્ટિએ ભારતનું બીજું સૌથી મોટું ટાઇગર રિઝર્વ બન્યું.
૩. ટાઇગર રિઝર્વ જાહેર કરવા માટે NTCAની ભલામણ અને NBWLની મંજૂરી જરૂરી છે.
142) નીચે આપેલા પૈકી યોગ્ય વિધાનો પસંદ કરો.
1. NTPC વીજ પુરવઠાની સાતત્યતા માટે વૌશ્વિક માપદંડ અપનાવનારી પ્રથમ PSU ળની.
2. NTPC લિમિટેડ (અગાઉ નેશનલ ક્ષર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ તરીકે ઓળખાતી હતી.
3. NTPC ભારતની સૌથી મોટી વીજ ઉત્પાદક કંપની છે.
144) IOCLની રિફાઇનરી ખાતે ભારતના સૌથી મોટા ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટનું અનાવરણ કર્યું.
1. L&Tએ હરિયાણાના પાણીપત ખાતે IOCLની રિફાઇનરી ખાતે ભારતના સૌથી મોટા ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટનું અનાવરણ કર્યું.
2. આ પ્લાન્ટ બિલ્ડ-ઓન-ઓપરેટ (BOO) મોડેલ હેઠળ વિકસાવવામાં આવી રહ્યો છે.
3. આ પ્રોજેક્ટ ભારત સરકારના નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન (NGHM)ની સાથે સુસંગત છે.
146) નીચેનામાંથી “હેન્ડલૂમ એવોર્ડ્સ - 2024” સંદર્ભે યોગ્ય વિવાન ચકાસો.
1. અમદાવાદના દીનાબેન રમેશ ખારેટે વણાટની કેટેગરીમા નેશનલ હેન્ડલૂમ એવોર્ડ જીત્યો.
2. 7. ઓગસ્ટે 11મા રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની ઉજવણી કરવામ આવી.
147) તાજેતરમાં ચર્ચિત વિવિધ ઓપરેશનો સંદર્ભે યોગ્ય વિધાનો તપાસો.
1. ઓપરેશન મહાદેવ પહેલગામ હુમલાના કથિત માસ્ટરમાઇન્ડ અને લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા અન્ય 2 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા.
2. ઓપરેશન શિવા શ્રી અમરનાથયાત્રાની સુરક્ષા માટે હાથ ઘરવામાં આવતી વાર્ષિક કવાયત.
૩. ભારતીય સેના દ્વારા એ જમ્મુ અને કાશ્મીરમાં ઓપરેશન શિવશક્તિ ચલાવવામાં આવ્યું.
148) 19મો ગ્લોબલ પીસ ઇન્ડેક્સ (GPI) 2025 બાબતે સાચાં વિધાનો પસંદ કરો.
1. સિંગાપોરને એશિયાનો સૌથી સુરક્ષિત દેશ જાહેર કરાયો છે.
2. આ ઇન્ડેક્સ સિડની (ઓસ્ટ્રેલિયા)સ્થિત ઇન્સ્ટિટયુટ ફોર ઇકોનોમિક્સ એન્ડ પીસ (IEP) દ્વારા બહાર પાડવામાં આવ્યો છે.
૩. આ ઇન્ડેક્સમાં સલામતી, સંઘર્ષ અને લશ્કરીકરણના આધારે 163 દેશોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
149) NASAના "Surya Al Model" સંદર્ભે કયાં વિધાન સાચાં છે ?
1. તેને ન્યૂયોર્કસ્થિત IBM ટેક્નોલોજી કંપનીના સહકારથી વિકસિત કરવામાં આવ્યું છે.
2. તેનો મુખ્ય ઉદ્દેશ્ય સૌર જ્વાળાઓની આગાહી કરી પૃથ્વીની ટેક્નોલોજીને સુરક્ષિત રાખવાનો છે.
3. તેને NASA ની Solar Dynamics Observatory (SDO) નાં ડેટાનાં આધારે તાલીમ આપવામાં આવી છે.
150) UN ફૂડ સિસ્ટમ્સ સમિટ સ્ટોકટેક (UNFSS + 4) બાબતે યોગ્ય વિધાન ચકાસો.
1. ઇથોપિયાના આદિસ અબાબામાં UNFSS + 4 સમિટ યોજાઈ હતી.
2. આ સમિટમાં બીજો દ્વિવાર્ષિક UNFSS + 4 રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો.
3. ભારતમાં 2024માં 17.2 કરોડથી વધુ લોકો (12%) કુપોષિત હતા.
Comments (0)