ચર્ચા
1) વિશ્વ સિંહ દિવસ બાબતે નીચે આપેલ યોગ્ય વિધાનો પસંદ કરો.
1. 10 ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસની ઉજવણી બરડા વન્યજીવ અભયારણ્ય ખાતે કરવામાં આવી.
2. વન વિભાગ દ્વારા ગુજરાતમાં સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં પણ 'સિંહ દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી.
3. વર્ષ 2025ની સિંહ વસતિ ગણતરી મુજબ કુલ 891 સિંહ નોંધાયા.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)