ચર્ચા
1) તાજેતરમાં ચર્ચિત 'મત્સ્ય શક્તિ પ્રોજેક્ટ' સંદર્ભે યોગ્ય વિધાનો પસંદ કરો.
1. આ પ્રોજેક્ટ કેરળના તિરુવનંતપુરમ ખાતે 1 વર્ષના સમયગાળા માટે લોન્ચ કરવામાં આવ્યો છે.
2. આ પ્રોજેક્ટ લઘુમતી સમુદાયના માછીમારોનું સશક્તિકરણ કરવા લોન્ચ કરવામાં આવ્યો છે.
૩. આ પ્રોજેક્ટને પ્રધાનમંત્રી વિરાસત કા સંવર્ધન (PM VIKAS) યોજના હેઠળ લાગુ કરવામાં આવ્યો છે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)