ચર્ચા
1) નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઑફિસ (nso) દ્વારા જાહેર કરવામાં આવેલ ત્રિમાસિક plfs (એપ્રિલ-જૂન, 2025) સંદર્ભે યોગ્ય વિધાન પસંદ કરો.
1. ભારતમાં આ ત્રિમાસિક ગાળા દરમિયાન 15 વર્ષ અને તેથી વધુ ઉંમરના સરેરાશ 56.4 કરોડ લોકો રોજગારી ધરાવતાં હતાં.
2. ગ્રામીણ વિસ્તારોમાં, સ્વરોજગારીનું પ્રમાણ વધુ હતું. (55.3% પુરુષો અને 71.6% મહિલાઓ).
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)