ચર્ચા
1) તાજેતરમાં કેન્દ્રીય મંત્રી કીર્તિવર્ધને તામિલનાડુ માટે 'hawk' સિસ્ટમનું કસ્ટમાઇઝ્ડ વર્ઝન લોન્ચ કર્યું તે બાબતે યોગ્ય વિધાનો પસંદ કરો.
1. તામિલનાડુ, કેરળ અને કણટિક પછી આ વાઇલ્ડલાઇફ ક્રાઇમ મેનેજમેન્ટ સિસ્ટમનું અમલીકરણ કરનારું ભારતનું ત્રીજું રાજ્ય બની ગયું છે.
2. તે એક ડિજિટલ-કમ-સેન્ટ્રલાઇઝડ ફોરેસ્ટ એન્ડ વાઇલ્ડલાઇફ ક્રાઇમ મેનેજમેન્ટ સિસ્ટમ છે, જેની રચના વન અને વન્યજીવોને લગતા ગુનાઓને અંકુશમાં લેવા માટે કરવામાં આવી.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)