ચર્ચા
1) નીચે આપેલ વિધાન પૈકી યોગ્ય વિધાનો પસંદ કરો.
1. રીઝર્વ બેન્ક ઇન્ડિયા (RBI) એ 'ચેક ટ્રાન્ઝેકશન સિસ્ટમ (CTS) માં સતત ક્લિયરિંગ અને સેટલમેન્ટ' શરૂ કરવા માટે એક પરિપત્ર બહાર પાડી.
2. હાલમાં CTS સિસ્ટમ 2 કામકાજી દિવસ સુધીની લિયરિંગ સાઇકલમાં ચેક ક્લિયર કરે છે.
૩. નવી પદ્ધતિ મુજબ, સવારે 10 થી સાંજે 10 વાગ્યા સુધી એક જ (ચેક) રજૂ કરવાનું સત્ર હશે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)