ચર્ચા
1) તાજેતરમાં ચર્ચિત વિવિધ ઓપરેશનો સંદર્ભે યોગ્ય વિધાનો તપાસો.
1. ઓપરેશન મહાદેવ પહેલગામ હુમલાના કથિત માસ્ટરમાઇન્ડ અને લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા અન્ય 2 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા.
2. ઓપરેશન શિવા શ્રી અમરનાથયાત્રાની સુરક્ષા માટે હાથ ઘરવામાં આવતી વાર્ષિક કવાયત.
૩. ભારતીય સેના દ્વારા એ જમ્મુ અને કાશ્મીરમાં ઓપરેશન શિવશક્તિ ચલાવવામાં આવ્યું.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)