ઓક્ટોબર 2024
51) નીચેનામાંથી તાજેતરમાં “રોડ સેફટી 2024 પર ભારતનો સ્ટેટ્સ રિપોર્ટ' પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. તેના વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. તે IIT દિલ્હી ખાતે TRIP સેન્ટર દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.
2. આ રિપોર્ટમાં જણાવ્યા અનુસાર 2021માં માર્ગ ટ્રાફિકની ઈજાઓ ભારતમાં મૃત્યુદરનું 13મું અગ્રણી કારણ હતું.
3. આ રિપોર્ટ અનુસાર સૌથી વધુ માર્ગ અકસ્માત મૃત્યુ કેરળમાં થયા છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
53) નીચેનામાંથી કયો દેશ ‘ASEAN’નો સભ્યદેશ નથી?
1. ઓસ્ટ્રેલિયા
2. બ્રુનેઈ
3. કંબોડિયા
4. મ્યાનમાર
5. સિંગાપોર
54) નીચેનામાંથીભારતમાં 2 ઓક્ટોબરના રોજ કોનો જન્મદિવસ ઉજવાય છે ?
1. મહાત્મા ગાંધીજી
2. લાલ બહાદૂર શાસ્ત્રી
3. શ્રી ચૌધરી ચરણસિંહ
4. શ્રી રવિશંકર મહારાજ
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
61) તાજેતરમાં સુપ્રીમ કોર્ટમાં જૂની ન્યાયની દેવીની પ્રતિમાની જગ્યાએ નવી ન્યાયમૂર્તિ પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું હતું. તેના વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. નવી પ્રતિમામાં આંખો પરથી પટ્ટી દૂર કરવામાં આવી છે.
2. તલવારની જગ્યાએ નવી પ્રતિમામાં બંધારણનં પુસ્તક છે.
3. નવી પ્રતિમામાં પોશાક ભારતીય સાડી છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
66) તાજેતરમાં કયા દેશમાં આઈકોનિક શાહઆલમ સ્ટેડિયમને સુરક્ષાની ચિંતા વચ્ચે તોડી પાડવામાં આવ્યું હતું ?
69) નીચેનામાંથી મહાત્મા ગાંધીજીનો જન્મ દિવસ 2 ઓક્ટોબર કયા દિવસ તરીકે મનાવવામાં આવે છે ?
1. વિશ્વ અહિંસા દિવસ
2. વિશ્વ સ્વચ્છતા દિવસ
3. સ્વચ્છ ભારત દિવસ
4. સ્વસ્થ ભારત દિવસ
યોગ્ય વિકલ્પ પસંદ કરશે.
70) તાજેતરમાં ચર્ચામાં રહેલ NCRB સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે?
1. તેનું પૂરું નામ “નેશલન ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો' છે.
2. NCRBની સ્થાપના વર્ષ 1986માં ગૃહમંત્રાલય હેઠળ ગુનાઓ અને ગુનેગારો પરની માહિતી ભંડાર તરીકે કાર્ય કરવા માટે કરવામાં આવી હતી.
3. તેનું વડું મથક નવી દિલ્હી ખાતે સ્થિત છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
74) તાજેતરમાં વડાપ્રધાનશ્રીએ “19મી પૂર્વ એશિયા સમિટ'માં ભાગ લીધો હતો. “પૂર્વ એશિયા સમિટ' (EAS) સંદર્ભે નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
1. તેની સ્થાપના 2005માં ASEAN દેશો દ્વારા કરવામાં આવી હતી.
2. હાલમાં તે 18 દેશોનું એક મંચ છે.
3. ભારત 2005થી તેનું સભ્ય છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
76) QUAD (ક્વાડ) જૂથ વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. તેને 'Quadrilateral Security Dialouge' તરીકે પણ ઓળખવામાં આવે છે.
2. ક્વાડ દેશોમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે.
3. ચીન શરૂઆતમાં ક્વાડ જૂથનો ભાગ હતો પરંત વર્ષ 2008થી તે ક્વાડમાંથી ખસી ગયું હતું.
4. માલાબાર અભ્યાસ એ ક્વાડ દેશોની નૌસેના વચ્ચે યોજાતો અભ્યાસ છે.
યોજાતા યોગ્ય વિકલ્પ પસંદ કરો.
78) ‘ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સ 2024' સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે?
1. તે ‘વર્લ્ડ ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઈઝેશન' (WIPO) દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવે છે.
2. મધ્ય અને દક્ષિણ એશિયાઈ ક્ષેત્રની 110 અર્થવ્યવસ્થાઓમાં ભારત પ્રથમ સ્થાન ધરાવે છે.
3. ભારતે આ ઈન્ડેક્સમાં WIPO વિજ્ઞાન અને ટેકનોલોજી કલસ્ટર રેન્કિંગ' માં ચોથું સ્થાન મેળવ્યું છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
Comments (0)