ચર્ચા
1) નીચેનામાંથી તાજેતરમાં “રોડ સેફટી 2024 પર ભારતનો સ્ટેટ્સ રિપોર્ટ' પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. તેના વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. તે IIT દિલ્હી ખાતે TRIP સેન્ટર દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.
2. આ રિપોર્ટમાં જણાવ્યા અનુસાર 2021માં માર્ગ ટ્રાફિકની ઈજાઓ ભારતમાં મૃત્યુદરનું 13મું અગ્રણી કારણ હતું.
3. આ રિપોર્ટ અનુસાર સૌથી વધુ માર્ગ અકસ્માત મૃત્યુ કેરળમાં થયા છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)