ઓક્ટોબર 2024
110) નીચેના નિવેદનો ધ્યાનમાં લો :
1.ભારત 2040 સુધીમાં ચંદ્ર પર માનવ મોકલવાની યોજના ધરાવે છે.
2. ભારતનું ચંદ્રયાન-4 મિશન વર્ષ 2027માં લોન્ચ થવાનું છે
ઉપરોક્ત પૈકી સાચો વિકલ્પ પસંદ કરો.
121) તાજેતરમાં બ્રિટને UNSCમાં ભારતના કાયમી સભ્ય પદ માટે સમર્થન વ્યક્ત કર્યું હતું. આ UNSC સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. તેનું પૂરૂ નામ 'United Nations Security Council' છે.
2. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) એ સંયુક્ત રાષ્ટ્રના છ મુખ્ય અંગોમાંથી એક છે.
3. UNSCનું પ્રથમ સત્ર 17 જાન્યુઆરી, 1946 રોજ લંડનના વેસ્ટ મિન્સ્ટર ખાતે યોજાયું હતું.
4. UNSC 15 સભ્યો ધરાવે છે. જેમાંથી 5 કાયમી સભ્યો અને 10 બિન-કાયમી સભ્યો છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
123) 'AH-64E Apache Gardian Helicopter વિશેષતાના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાન સાચા છે? "
1. તે મલ્ટિ રોલ ફાઈટર (અથવા તો એટેક) હેલિકોપ્ટર છે.
2. તે બે એન્જિન ધરાવે છે.
3. તેમાં બે પાયલટના સિટિંગની વ્યવસ્થા છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
139) તાજેતરમાં સમાચારમાં રહેલ L69 જૂથ વિશે નીચેના પૈકી કર્યું વિધાન સાચું છે ?
1. આ જૂથમાં એશિયા, આફ્રિકા, લેટિન અમેરિકા, કેરેબિયન અને પેસિફિકના 42 વિકાસશીલ દેશોનો સમાવેશ થાય છે.
2. આ જૂથમાં ભારતનો પણ સમાવેશ થાય છે
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
Comments (0)