ચર્ચા
1) તાજેતરમાં બ્રિટને unscમાં ભારતના કાયમી સભ્ય પદ માટે સમર્થન વ્યક્ત કર્યું હતું. આ unsc સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. તેનું પૂરૂ નામ 'United Nations Security Council' છે.
2. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) એ સંયુક્ત રાષ્ટ્રના છ મુખ્ય અંગોમાંથી એક છે.
3. UNSCનું પ્રથમ સત્ર 17 જાન્યુઆરી, 1946 રોજ લંડનના વેસ્ટ મિન્સ્ટર ખાતે યોજાયું હતું.
4. UNSC 15 સભ્યો ધરાવે છે. જેમાંથી 5 કાયમી સભ્યો અને 10 બિન-કાયમી સભ્યો છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)