ચર્ચા
1) નીચેના નિવેદનો ધ્યાનમાં લો :
1.ભારત 2040 સુધીમાં ચંદ્ર પર માનવ મોકલવાની યોજના ધરાવે છે.
2. ભારતનું ચંદ્રયાન-4 મિશન વર્ષ 2027માં લોન્ચ થવાનું છે
ઉપરોક્ત પૈકી સાચો વિકલ્પ પસંદ કરો.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)