ચર્ચા
1) તાજેતરમાં ચર્ચામાં રહેલ ncrb સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે?
1. તેનું પૂરું નામ “નેશલન ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો' છે.
2. NCRBની સ્થાપના વર્ષ 1986માં ગૃહમંત્રાલય હેઠળ ગુનાઓ અને ગુનેગારો પરની માહિતી ભંડાર તરીકે કાર્ય કરવા માટે કરવામાં આવી હતી.
3. તેનું વડું મથક નવી દિલ્હી ખાતે સ્થિત છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)