ચર્ચા
1) તાજેતરમાં સુપ્રીમ કોર્ટમાં જૂની ન્યાયની દેવીની પ્રતિમાની જગ્યાએ નવી ન્યાયમૂર્તિ પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું હતું. તેના વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. નવી પ્રતિમામાં આંખો પરથી પટ્ટી દૂર કરવામાં આવી છે.
2. તલવારની જગ્યાએ નવી પ્રતિમામાં બંધારણનં પુસ્તક છે.
3. નવી પ્રતિમામાં પોશાક ભારતીય સાડી છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)