ચર્ચા
1) ‘ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સ 2024' સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે?
1. તે ‘વર્લ્ડ ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઈઝેશન' (WIPO) દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવે છે.
2. મધ્ય અને દક્ષિણ એશિયાઈ ક્ષેત્રની 110 અર્થવ્યવસ્થાઓમાં ભારત પ્રથમ સ્થાન ધરાવે છે.
3. ભારતે આ ઈન્ડેક્સમાં WIPO વિજ્ઞાન અને ટેકનોલોજી કલસ્ટર રેન્કિંગ' માં ચોથું સ્થાન મેળવ્યું છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)