ચર્ચા
1) Quad (ક્વાડ) જૂથ વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. તેને 'Quadrilateral Security Dialouge' તરીકે પણ ઓળખવામાં આવે છે.
2. ક્વાડ દેશોમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે.
3. ચીન શરૂઆતમાં ક્વાડ જૂથનો ભાગ હતો પરંત વર્ષ 2008થી તે ક્વાડમાંથી ખસી ગયું હતું.
4. માલાબાર અભ્યાસ એ ક્વાડ દેશોની નૌસેના વચ્ચે યોજાતો અભ્યાસ છે.
યોજાતા યોગ્ય વિકલ્પ પસંદ કરો.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)