01 થી 05 ઓક્ટોમ્બર- 2025 નું કરંટ અફેર્સ

1) ઇથિયોપિયાએ બ્લૂ નાઇલ નદી પર બાંધેલ ગ્રાન્ડ ઇથિયોપિયન રેનેસોન્સ ડેમ (GERD)ના સંદર્ભમાં નીચેના વિધાનો તપાસો.

1. GERDને અગાઉ મિલેનિયમ ડેમ તરીકે ઓળખવામાં આવતો હતો.
2. તે બ્લૂ નાઇલ નદી પર બનાવવામાં આવ્યો છે, જે નાઇલ નદીની મુખ્ય સહાયક નદીઓમાંથી એક છે.
૩. આ ડેમનું નિર્માણ એપ્રિલ, 2011માં શરૂ થયું હતું.

Answer Is: (D) આપેલ તમામ યોગ્ય છે

Explanation:

No answer description available for this question. Let us discuss.

2) નીચે આપેલાં વિધાનો પૈકી યોગ્ય વિધાન ચકાસો.

1. 'મેરી પંચાયત' એપ્લિકેશને ડિજિટલ ગવર્નન્સ માટે WSIS ચેમ્પિયન એવોર્ડ 2025 જીત્યો છે.
2. આ પુરસ્કારને સ્વિટ્ઝર્લેન્ડના જીનિવા ખાતે યોજાયેલા WSIS+20 હાઈ-લેવલ ઇવેન્ટ 2025 દરમિયાન એનાયત કરવામાં આવ્યો હતો.

Answer Is: (C) 1 અને 2 બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

3) IOCLની રિફાઇનરી ખાતે ભારતના સૌથી મોટા ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટનું અનાવરણ કર્યું.

1. L&Tએ હરિયાણાના પાણીપત ખાતે IOCLની રિફાઇનરી ખાતે ભારતના સૌથી મોટા ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટનું અનાવરણ કર્યું.
2. આ પ્લાન્ટ બિલ્ડ-ઓન-ઓપરેટ (BOO) મોડેલ હેઠળ વિકસાવવામાં આવી રહ્યો છે.
3. આ પ્રોજેક્ટ ભારત સરકારના નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન (NGHM)ની સાથે સુસંગત છે.

Answer Is: (A) વિધાન 1, 2, 3 સાચા છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

4) ભારતીય સેનાનેક્યાં દેશ તરફથી 3 'AH-64E અપાચે એટેક હેલિકોપ્ટર' મળ્યાં છે ?

Answer Is: (C) અમેરિકા

Explanation:

No answer description available for this question. Let us discuss.

6) ગુજરાતમાં AI એક્શન પ્લાનને મંજૂરી આપવામાં આવી તે સંદર્ભે નીચે પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

Answer Is: (C) (A) અને (B) બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

7) તાજેતરમાં ચર્ચિત દુર્ઘટનાગ્રસ્ત ‘ગંભીરા’ પુલ કર્યા આવેલો છે ?

Answer Is: (A) વડોદરા

Explanation:

No answer description available for this question. Let us discuss.

8) ક્રુઝ ભારત મિશન વિષે નીચેનાં વિધાનો ધ્યાને લો.

Answer Is: (C) (A) અને (B) બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

9) 'જલકાપી' સંદર્ભે નીચેનાં પૈકી યોગ્ય વિધાનો ચકાસો.

1. તાજેતરમાં ભારતની સૌથી મોટી માનવરહિત સબમરીન 'જલકાપી'નું નિર્માણકાર્ય દાહોદમાં શરૂ કરવામાં આવ્યું.
2. જલકાપી સતત 30થી 45 દિવસ સુધી પાણીમાં રહી શકે છે.
3. જલકાપીની ડિઝાઇન ભારતીય નૌકાદળના સબમરીન ડિઝાઇન ગ્રૂપ દ્વારા કરવામાં આવી છે.

Answer Is: (B) વિધાન 2 અને ૩

Explanation:

No answer description available for this question. Let us discuss.

10) MiG-21 વિષે નીચે પૈકી યોગ્ય વિધાન તપસો.

1. ભારતીય વાયુસેના સપ્ટેમ્બર, 2025 સુધીમાં મિકોયાન –મિકોયાન ગુરેવિચ-21 જેટ્સને નિવૃત્ત કરશે.
2. MIG-21-એક સુપરસોનિક જેટ ફાઇટર એરક્રાફ્ટ છે.
3. 'ફિશબેડ' એ MIG-21 માટે NATOનું રિપોટિંગ નામ છે.

Answer Is: (D) આપેલ તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

12) ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ મેજિક સોસાયટીઝ (FISM)માં 'બેસ્ટ મેજિક ક્રીયેટર 2025' એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય મહિલા કોણ બની છે ?

Answer Is: (A) સુહાની શાહ

Explanation:

No answer description available for this question. Let us discuss.

14) નીચેનામાંથી “હેન્ડલૂમ એવોર્ડ્સ - 2024” સંદર્ભે યોગ્ય વિવાન ચકાસો.

1. અમદાવાદના દીનાબેન રમેશ ખારેટે વણાટની કેટેગરીમા નેશનલ હેન્ડલૂમ એવોર્ડ જીત્યો.
2. 7. ઓગસ્ટે 11મા રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની ઉજવણી કરવામ આવી.

Answer Is: (C) (1) અને (2) બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

15) કેરળના તિરુવનંતપુરમ સ્થિત વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC)ના નવા ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી ?

Answer Is: (A) ડો. એ. રાજારાજન

Explanation:

No answer description available for this question. Let us discuss.

16) તાજેતરમાં ચર્ચિત વિવિધ ઓપરેશનો સંદર્ભે યોગ્ય વિધાનો તપાસો.

1. ઓપરેશન મહાદેવ પહેલગામ હુમલાના કથિત માસ્ટરમાઇન્ડ અને લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા અન્ય 2 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા.
2. ઓપરેશન શિવા શ્રી અમરનાથયાત્રાની સુરક્ષા માટે હાથ ઘરવામાં આવતી વાર્ષિક કવાયત.
૩. ભારતીય સેના દ્વારા એ જમ્મુ અને કાશ્મીરમાં ઓપરેશન શિવશક્તિ ચલાવવામાં આવ્યું.

Answer Is: (D) આપેલ તમામ યોગ્ય છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

17) નવા નિમાયેલા સંરક્ષણ અધિકારીઓ સંદર્ભે યોગ્ય વિધાનો તપાસો.

1. 47મા વાઇસ ચીફ ઓફ નેવલ સ્ટાફ (VCNS) વાઇસ એડમિરલ સંજય વાત્સાયનએ કાર્યભાર સંભાળ્યો.
2. ઇન્ડિયન નેવલ એકેડમીનો કમાન્ડ વાઇસ એડમિરલ મનીષ ચઢ્ઢાએ સંભાળ્યો.

Answer Is: (A) ફક્ત 1 અને 2

Explanation:

No answer description available for this question. Let us discuss.

18) નીચે આપેલાં વિધાન/વિધાનો પૈકી સાચાં વિધાનો ચકાસો.

1. આદિજાતિ બાબતોના કેન્દ્રીય મંત્રાલય (MoTA)એ દેહરાદૂન (ઉત્તરાખંડ)માં ત્રીજી રિજનલ પ્રોસેસ લેબ (RPL) લોન્ચ કરી.
2. રિજનલ પ્રોસેસ લેબ (RPL) RPLs આદિ કર્મયોગી અભિયાન હેઠળ ક્ષમતાનિર્માણ માટે સ્થાપવામાં આવેલ જિલ્લા-સ્તરનું સંસ્થાગત વ્યૂહાત્મક પ્લેટફોર્મ છે.
3. પહેલી 2 RPLs બેંગલુરુ (કણટિક) અને ભોપાલ (મધ્ય પ્રદેશ)માં લોન્ચ કરવામાં આવી હતી.

Answer Is: (D) આપેલ તમામ યોગ્ય છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

19) બેડમિન્ટન એશિયા જુનિયર ચેમ્પિયનશિપ 2025 વિશે યોગ્ય વિધાનો ચકાસો.

1. તનવી અને વેન્નલા ટૂર્નામેન્ટની એક જ આવૃત્તિમાં વિમેન્સ સિંગલ્સમાં 2 મેડલ જીતનારી પ્રથમ ભારતીય જોડી બની.
2. આ વર્ષની ચેમ્પિયનશિપ ઇન્ડોનેશિયાના સોલોમાં યોજાઈ હતી.

Answer Is: (C) વિધાન 1 અને 2

Explanation:

No answer description available for this question. Let us discuss.

21) NPCIના નવા UPI નિયમો 1 ઑગસ્ટ, 2025થી લાગુ થયા તે બાબતે સાચાં વિધાનો પસંદ કરો.

1. UPI યુઝર્સ UPI એપ્લિકેશનદીઠ દરરોજ વધુમાં વધુ 30 વખત જ પોતાના બેન્કખાતાનું બેલેન્સ ચેક કરી શકે છે.
2. સફળ UPI ટ્રાન્ઝેક્શન પછી અપડેટ થયેલું ખાતાનું બેલેન્સ આપમેળે દર્શાવવામાં આવશે.
૩. યુઝર્સ દિવસમાં વધુમાં વધુ 3 વખત 90 સેકન્ડના સમય ગાળાના અંતરાલે પેન્ડિંગ ટ્રાન્ઝેક્શનનું સ્ટેટસ ચેક કરી શકશે.

Answer Is: (B) ફક્ત 2 અને ૩

Explanation:

No answer description available for this question. Let us discuss.

22) 26 જુલાઈએ ઊજવવામાં આવેલાં વર્લ્ડ મેન્યૂવ ડે બાબતે યોગ્ય વિધાન પસંદ કરો.

1. વર્ષ 2025માં 10મો વર્લ્ડ મેન્સૂવ ડે ઊજવવામાં આવ્યો.
2. ઉજવણી કરનાર : યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન (UNESCO)
3. વર્ષ 2025 માટેની થીમ 'પ્રોટેક્ટિંગ વેટલેન્ડ્સ ફોર અવર ફ્યુચર' હતી.

Answer Is: (D) આપેલ તમામ યોગ્ય છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

23) તાજેતરમાં ઉજવાયેલ પ્રથમ ઇન્ટરનેશનલ ડે ઓફ વિમેન ઍન્ડ ગર્લ્સ ઓફ આફ્રિકન ડિસેન્ટ બાબતે યોગ્ય વિધાનો પસંદ કરો.

Answer Is: (C) (A) અને (B) બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

24) ભારતની પ્રથમ ખાનગી ડિપ્લેટેડ હેવી વોટર (DHW) ટેસ્ટ ફેસિલિટીને નીચે પૈકી યોગ્ય વિધાનો ધ્યાનમાં લો.

1. DHW મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં શરૂ કરવામાં આવી.
2 તે ડ્યુટેરિયમ ધરાવતાં પાણી નું એક સ્વરૂપ છે.
તે ડયુટેરિયમના બે અણુ અને ઓક્સિજનનો એક અણુ ધરાવે છે.

Answer Is: (D) આપેલ તમામ અયોગ્ય છે

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up