ચર્ચા
1) નીચે આપેલાં વિધાનો પૈકી યોગ્ય વિધાન ચકાસો.
1. 'મેરી પંચાયત' એપ્લિકેશને ડિજિટલ ગવર્નન્સ માટે WSIS ચેમ્પિયન એવોર્ડ 2025 જીત્યો છે.
2. આ પુરસ્કારને સ્વિટ્ઝર્લેન્ડના જીનિવા ખાતે યોજાયેલા WSIS+20 હાઈ-લેવલ ઇવેન્ટ 2025 દરમિયાન એનાયત કરવામાં આવ્યો હતો.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)