ચર્ચા
1) Npciના નવા upi નિયમો 1 ઑગસ્ટ, 2025થી લાગુ થયા તે બાબતે સાચાં વિધાનો પસંદ કરો.
1. UPI યુઝર્સ UPI એપ્લિકેશનદીઠ દરરોજ વધુમાં વધુ 30 વખત જ પોતાના બેન્કખાતાનું બેલેન્સ ચેક કરી શકે છે.
2. સફળ UPI ટ્રાન્ઝેક્શન પછી અપડેટ થયેલું ખાતાનું બેલેન્સ આપમેળે દર્શાવવામાં આવશે.
૩. યુઝર્સ દિવસમાં વધુમાં વધુ 3 વખત 90 સેકન્ડના સમય ગાળાના અંતરાલે પેન્ડિંગ ટ્રાન્ઝેક્શનનું સ્ટેટસ ચેક કરી શકશે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)