ચર્ચા
1) 26 જુલાઈએ ઊજવવામાં આવેલાં વર્લ્ડ મેન્યૂવ ડે બાબતે યોગ્ય વિધાન પસંદ કરો.
1. વર્ષ 2025માં 10મો વર્લ્ડ મેન્સૂવ ડે ઊજવવામાં આવ્યો.
2. ઉજવણી કરનાર : યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન (UNESCO)
3. વર્ષ 2025 માટેની થીમ 'પ્રોટેક્ટિંગ વેટલેન્ડ્સ ફોર અવર ફ્યુચર' હતી.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)