ચર્ચા
1) Mig-21 વિષે નીચે પૈકી યોગ્ય વિધાન તપસો.
1. ભારતીય વાયુસેના સપ્ટેમ્બર, 2025 સુધીમાં મિકોયાન –મિકોયાન ગુરેવિચ-21 જેટ્સને નિવૃત્ત કરશે.
2. MIG-21-એક સુપરસોનિક જેટ ફાઇટર એરક્રાફ્ટ છે.
3. 'ફિશબેડ' એ MIG-21 માટે NATOનું રિપોટિંગ નામ છે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)