ચર્ચા
1) નીચે આપેલાં વિધાન/વિધાનો પૈકી સાચાં વિધાનો ચકાસો.
1. આદિજાતિ બાબતોના કેન્દ્રીય મંત્રાલય (MoTA)એ દેહરાદૂન (ઉત્તરાખંડ)માં ત્રીજી રિજનલ પ્રોસેસ લેબ (RPL) લોન્ચ કરી.
2. રિજનલ પ્રોસેસ લેબ (RPL) RPLs આદિ કર્મયોગી અભિયાન હેઠળ ક્ષમતાનિર્માણ માટે સ્થાપવામાં આવેલ જિલ્લા-સ્તરનું સંસ્થાગત વ્યૂહાત્મક પ્લેટફોર્મ છે.
3. પહેલી 2 RPLs બેંગલુરુ (કણટિક) અને ભોપાલ (મધ્ય પ્રદેશ)માં લોન્ચ કરવામાં આવી હતી.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)