પંચાયતી રાજ

1) તાલુકા અને જિલ્લા પંચાયતમાં અનામતોની ફાળવણી કોના દ્વારા કરવામાં આવે છે ?

Answer Is: (B) વિકાસ કમિશનર

Explanation:

No answer description available for this question. Let us discuss.

4) પંચાયતી રાજ સંસ્થાઓ માટે ચૂંટણીઓનું આયોજન કોણ કરે છે ?

Answer Is: (B) રાજય ચૂંટણી આયોગ

Explanation:

No answer description available for this question. Let us discuss.

5) ગ્રામોદ્ધાર સમિતિની રચના ક્યારે કરવામાં આવી હતી ?

Answer Is: (C) જાન્યુઆરી 1957

Explanation:

No answer description available for this question. Let us discuss.

6) ગ્રામ પંચાયતની બેઠકના કામકાજ માટે કોરમ સંખ્યા કેટલી હોય છે ?

Answer Is: (D) કુલ સભ્યોના ત્રીજા ભાગની

Explanation:

No answer description available for this question. Let us discuss.

7) કોઈપણ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજની કઈ સંસ્થા કામ કરે તેનો આધાર શેના પર હોય છે ? ( જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ)

Answer Is: (D) વસતિની સંખ્યા

Explanation:

No answer description available for this question. Let us discuss.

8) ગ્રામ પંચાયતમાં ઉમેદવારી નોંધાવવા માટે લઘુત્તમ વયમર્યાદા કેટલી છે ?

Answer Is: (B) 21 વર્ષ

Explanation:

No answer description available for this question. Let us discuss.

10) ગામના તલાટીએ વાર્ષિક મહેસુલી હિસાબ પુર્ણ કરી કઇ તારિખે તાલુકા મથકે મોકલવાનો હોય છે ? ( નાયબ મામલતદાર/Dy.So. - 13/11/2016)

Answer Is: (B) 31 જુલાઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

12) બ્રિટીશ રાજ્યના ક્યા ગવર્નર ભારતમાં સ્થાનિક સ્વરાજના પિતા તરીકે ઓળખાય છે ? ( નાયબ ચિટનીશ - 02/06/2015)

Answer Is: (C) લોર્ડ રીપન

Explanation:

No answer description available for this question. Let us discuss.

13) નીચેના પૈકી કઈ બાબતોના સંબંધમાં જોગવાઈ કરવાની ગ્રામ પંચાયતોની ફરજ છે તે જણાવો. ( નાયબ ચિટનીશ - 05/02/2017)

Answer Is: (C) અહીં દર્શાવેલ બધી જ બાબતો

Explanation:

No answer description available for this question. Let us discuss.

14) સરપંચ/ઉપસરપંચની ગેરહાજરીમાં ગ્રામ પંચાયતની બેઠકનું અધ્યક્ષ સ્થાન કોણ લે છે ?

Answer Is: (C) ગ્રામ પંચાયતના કોઈ ચૂંટાયેલા સભ્ય

Explanation:

No answer description available for this question. Let us discuss.

15) ગ્રામ પંચાયતમાં વહીવટી અધિકારી કોણ હોય છે?

Answer Is: (C) તલાટી કમ મંત્રી

Explanation:

No answer description available for this question. Let us discuss.

17) સરપંચના સચિવ તરીકેની ફરજ નીચેનામાંથી કોણ બજાવે છે ?

Answer Is: (D) તલાટી મંત્રી

Explanation:

No answer description available for this question. Let us discuss.

18) પછાત ગામોના વિકાસ માટે ગરીબી રેખા નીચે જીવતા બાળકોના આર્થિક વિકાસ માટે રાજ્ય સરકારે સોસાયટી રજીસ્ટ્રેશન એક્ટ હેઠળ કઈ સ્વાયત્ત સંસ્થાની રચના કરી છે ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))

Answer Is: (A) જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી

Explanation:

No answer description available for this question. Let us discuss.

21) સ્થાનિક સ્વરાજનો ખ્યાલ કોણે આપ્યો હતો ?

Answer Is: (B) ગાંધીજી

Explanation:

No answer description available for this question. Let us discuss.

23) ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતમાં અનુક્રમે ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે ? ( જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ)

(નોંધ : નવા સુધારા મુજબ 8 અને 16 આવે)

Answer Is: (C) 7 અને 15

Explanation:

No answer description available for this question. Let us discuss.

24) સામાજિક ન્યાય સમિતિમાં અધ્યક્ષ કોણ હોય છે ?

Answer Is: (D) વાલ્મીકી સમાજનો સભ્ય

Explanation:

No answer description available for this question. Let us discuss.

25) પંચાયતી રાજ સંસ્થાઓનો પ્રારંભ રાજસ્થાનના ક્યા જિલ્લાથી કરવામાં આવ્યો ?

Answer Is: (C) નાગૌર

Explanation:

No answer description available for this question. Let us discuss.

26) ગુજરાતમાં ગ્રામસભાની બેઠક કઈ મુદ્દત સુધીમાં યોજવી ફરજિયાત ઠરાવ્યું છે ?

Answer Is: (C) 31 મે

Explanation:

No answer description available for this question. Let us discuss.

27) સામાજિક ન્યાય સમિતિઓની સ્થાપના કરવાની ભલામણ કઈ સમિતિએ કરી હતી ? (બિન સચિવાલય ક્લાર્ક - 2016)

Answer Is: (B) ઝીણાભાઈ દરજી સમિતિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

28) ગ્રામ પંચાયતની ખાસ સભા કેટલા દિવસની નોટિસથી મળી શકે? ( GSSSB હેડ ક્લાર્ક/સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટર - 30/4/2017)

Answer Is: (B) ચોખ્ખા 3 દિવસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

29) નાણાપંચની ભલામણ અનુસાર ક્યા પરિબળોને ધ્યાને લઈને ગ્રાન્ટ ફાળવવામાં આવે છે ( નાયબ ચિટનીશ - 05/02/2017)

Answer Is: (D) 90% ગ્રાન્ટ વસ્તી આધારે, 10% ગ્રાન્ટ વિકાસ આધારે

Explanation:

No answer description available for this question. Let us discuss.

30) પંચાયતી રાજનો ઉદ્દેશ્ય ક્યો છે ? ( નાયબ ચિટનીશ - 02/06/2015)

Answer Is: (D) A, B અને C માં દર્શાવેલ તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

32) પંચાયતનાં કરમાં ‘લેન્ડસેસ’ શું છે ? ( GPSC MAINS પેપર - 1 - 2016)

Answer Is: (B) જમીન મહેસૂલ પરનો સરચાર્જ

Explanation:

No answer description available for this question. Let us discuss.

33) ગ્રામ પંચાયતના નાણાંની કસ્ટડી કોની પાસે હોય છે ?

Answer Is: (A) સરપંચ

Explanation:

No answer description available for this question. Let us discuss.

34) રાષ્ટ્રીય પંચાયતીરાજ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? ( GPSC Class – 2 - 18/12/2016)

Answer Is: (D) 24 એપ્રિલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

36) ગુજરાત મૂલ્કી સેવા નિયમો મુજબ નીચેના પૈકી કોણ ખાતાનો વડો નથી ? ( નાયબ ચિટનીશ - 05/02/2017)

Answer Is: (C) તાલુકા વિકાસ અધિકારી

Explanation:

No answer description available for this question. Let us discuss.

37) પંચાયતી રાજની જોગવાઈ સંવિધાનના ક્યા ભાગમાં કરવામાં આવેલી છે ? ( GPSC Class - 2 · 02/04/2017)

Answer Is: (B) ભાગ-9

Explanation:

No answer description available for this question. Let us discuss.

38) ગ્રામ પંચાયતની બેઠકમાં સરપંચની ગેરહાજરીમાં અધ્યક્ષપદ કોણ સંભાળે છે ?

Answer Is: (A) ઉપસરપંચ

Explanation:

No answer description available for this question. Let us discuss.

39) જિલ્લા પંચાયતમાં કેટલી સમિતિઓ ફરજિયાત છે ?

Answer Is: (C) 7

Explanation:

No answer description available for this question. Let us discuss.

40) ગ્રામસભા માટે કોરમ સંખ્યા કેટલી હોય છે ?

Answer Is: (D) A અને C બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

41) 73મા બંધારણ સુધારાથી દેશમાં સૌપ્રથમ કોને માટે રાજકીય અનામત પ્રથા દાખલ થઈ ? ( PSI ખાતાકીય - 23/04/2017)

Answer Is: (A) મહિલાઓ

Explanation:

No answer description available for this question. Let us discuss.

45) તાલુકા પંચાયતના કર્મચારીઓની ફરજો કોણ નક્કી કરે છે ? ( નાયબ ચિટનીશ - 02/06/2015)

Answer Is: (D) તાલુકા વિકાસ અધિકારી

Explanation:

No answer description available for this question. Let us discuss.

46) ગુજરાતમાં પંચાયતી રાજના અમલ માટેની લોકશાહી વિકેન્દ્રીકરણ સમિતિના અધ્યક્ષ કોણ હતાં ? ( નાયબ મામલતદાર/Dy.So. - 13/11/2016)

Answer Is: (B) રસિકલાલ પરીખ

Explanation:

No answer description available for this question. Let us discuss.

47) જિલ્લા પંચાયતો ક્યા અધિનિયમ હેઠળ કાર્ય કરે છે ? ( નાયબ ચિટનીશ - 02/06/2015)

Answer Is: (D) ગુજરાત પંચાયત અધિનિયમ, 1993

Explanation:

No answer description available for this question. Let us discuss.

48) ગ્રામ પંચાયતનું વાર્ષિક બજેટ કોની સમક્ષ મૂકવાનું હોય છે ? ( GPSC Class-1 - 15/01/2017)

Answer Is: (A) તાલુકા પંચાયત

Explanation:

No answer description available for this question. Let us discuss.

49) ગુજરાતમાં ગ્રામ સેવકનું પદ ક્યારથી શરૂ થયું ?

Answer Is: (C) વર્ષ 1952

Explanation:

No answer description available for this question. Let us discuss.

50) વિશેષ ગ્રામસભાના કિસ્સામાં કેટલા દિવસ અગાઉ ગામલોકોને જાણ કરવી ફરજિયાત છે ?

Answer Is: (A) ૩ દિવસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up