10 એપ્રિલ 2024 નું કરંટ અફેર્સ

1) તાજેતરમાં “દોસ્તી-16” અભ્યાસનું આયોજન કક્યાં કરવામાં આવ્યું ?

Answer Is: (B) માલદીવ

Explanation:

No answer description available for this question. Let us discuss.

2) નાણાકીય વર્ષ 2024-25 માટે ASSOCHAM ના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?

Answer Is: (B) સંજય નાયર

Explanation:

No answer description available for this question. Let us discuss.

3) વર્ષ 2023-24માં Cargo Handling (માલ પ્રબંધન) માં કયું બંદર પ્રથમ નંબરે રહ્યું છે?

Answer Is: (C) પારાદીપ પોર્ટ (ઓડિશા)

Explanation:

No answer description available for this question. Let us discuss.

6) તાજેતરમાં કયા દેશે ગાંજા (Cannabis) ના ઉપયોગને કાયદેસર કર્યો છે?

Answer Is: (D) જર્મની

Explanation:

No answer description available for this question. Let us discuss.

7) તાજેતરમાં કાંગો દેશની પ્રથમ મહિલા પ્રધાનમંત્રી કોણ બની છે?

Answer Is: (B) જુડીથ સુમિનવા તુલુકા

Explanation:

No answer description available for this question. Let us discuss.

8) તાજેતરમાં નીચેનામાંથી પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પ્રસિદ્ધ પુરસ્કાર કોણે જીત્યો છે?

Answer Is: (C) ડો. કાર્તિક કોમુરી

Explanation:

No answer description available for this question. Let us discuss.

9) તાજેતરમાં નીચેનામાંથી અંધતા નિવારણ સપ્તાs (Blindness Prevention Week 2024) કયાંથી કયાં સુધી મનાવવામાં આવ્યું ?

Answer Is: (A) 1 થી 7 એપ્રિલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

10) તાજેતરમાં ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા 'જ્ઞાન પ્રતિભા એવોર્ડ' કોને આપવામાં આવ્યો છે?

Answer Is: (A) ડો. જે એમ વ્યાસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up